ભજન નીચે લખ્યું છે.કાનાનું ઘર કેટલે દિવો બળે એટલે.સુંદર નવું ભજન છે.શ્રી સખીભજન મંડળ.મીના પટેલ.

Описание к видео ભજન નીચે લખ્યું છે.કાનાનું ઘર કેટલે દિવો બળે એટલે.સુંદર નવું ભજન છે.શ્રી સખીભજન મંડળ.મીના પટેલ.

આ ભજન કયારેય સાંભળ્યું નહીં હોય દિલ ખૂશ થઈ જાય એવું છે અંત સુધી સાંભળજો.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને યાદ રાખીને subscribe કરી દેજો ભુલતા નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા લેટેસ્ટ ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
વડોદરા.
જય શ્રીકૃષ્ણ
------------------------------ ભજન------------------------
કાનાનું ઘર કેટલે દિવો બળે એટલે (2)
રસ્તા તો જુદા જુદા છે મંદિર તો એનું એ જ છે (2)
કાનાનું ઘર કેટલે દિવો બળે એટલે
ચાલતી જા ઉં કે સાયકલમાં જા ઉં રસ્તો તો એનો એ જ છે (2)
કાનાનું ઘર કેટલે દિવો બળે એટલે
ગોપીયોને પુછ્યું રાધાને પુછ્યું જવાબ તો એનો એ જ છે
કાનાનું ઘર કેટલે દિવો બળે એટલે
ગોવાળોને પુછ્યું ગોપીયોને પુછ્યું જવાબ તો એનો એજ છે (2)
કાનાનું ઘર કેટલે દિવો બળે એટલે
બસમાં જા ઉં કે રીક્ષામાં જા ઉં રસ્તો તો એનો એજ છે (2)
ઘોડાગાડીમાં જા ઉં કે ચાલતી જા ઉ રસ્તો તો એનો એજ છે
(2)
કાનાનું ઘર કેટલે દિવો બળે એટલે
સખીયો એ પુછ્યું ભક્તો એ પુછ્યું જવાબ તો એનો એજ છે
(2)
કાનાનું ઘર કેટલે દિવો બળે એટલે
રસ્તા તો જુદા જુદા છે મંદિર તો એનું એજ છે
કાનાનું ઘર કેટલે દિવો બળે એટલે
કૃષ્ણ કનૈયા લાલ કી જય

Комментарии

Информация по комментариям в разработке