Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть બીટી કપાસમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી પોષક તત્વો/Ferti. required by BT Cotton For betterYields

  • Krushi Darpan CKSankhat
  • 2025-08-29
  • 11373
બીટી કપાસમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી પોષક તત્વો/Ferti. required by BT Cotton For betterYields
BTCOTTONMACRONUTRIENTSMICROFERTILIZERSKHADKHATARSUXMTATVABORONZINCSULPHURPOTASHPOTASSIUMBORONATEDCALSIUMNITRATEબોરોનેટેડકેલ્સીયમનાઇટ્રેટઝીંકસલ્ફેટમેગ્નેશીયમબોરેક્ષborexકપાસવધુઉત્પાદનમેળવવામાટેજરૂરીપોષકતત્વો
  • ok logo

Скачать બીટી કપાસમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી પોષક તત્વો/Ferti. required by BT Cotton For betterYields бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно બીટી કપાસમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી પોષક તત્વો/Ferti. required by BT Cotton For betterYields или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку બીટી કપાસમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી પોષક તત્વો/Ferti. required by BT Cotton For betterYields бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео બીટી કપાસમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી પોષક તત્વો/Ferti. required by BT Cotton For betterYields

બીટી કપાસના પાકમાં ગુણવત્તા યુક્ત વધારે ઉત્પાદન મેળવવા માટે પોષક તત્વોનું મહત્વ

• ફુલ આવવાની શરૂઆતે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટનો એક પંપમાં ૨૫ ગ્રામ મિક્ષ કરી છંટકાવ કરવાથી ફુલ કે જીંડવા ખરવાનો પ્રશ્ન ઘટાડી શકાય છે. અને ફાલ વધુ બેસે છે.

• વધુ ફાલ માટે ૦૦:૫૨:૩૪ ડ્રીપમાં અથવા એક પંપમાં ૧૦૦ ગ્રામ નાખી છંટકાવ કરવાથી કપાસના પાકમાં વધુ ફાલ બેસે છે.

• ફુલની શરૂઆત અને જીંડવાના વિકાસના સમયે ૧૯:૧૯:૧૯ (૧૦૦ ગ્રામ)+ માઇક્રો મિક્ષ ગ્રેડ-૪ (૨૫ ગ્રામ) એક પંપમાં બરાબર મિક્ષ કરી છંટકાવ કરવાથી પાન લાલ થતા અટકે અને ખરણ પણ અટકે છે.

• વાવણી બાદ ૩૦, ૬૦ અને ૯૦ દિવસે ૦.૫% યુરિયા, ૦.૫% ઝીંક સલ્ફેટ અને ૦.૫% મેગ્નેશિયમ સલ્ફેટનો છંટકાવ કરવાથી પણ પાન લાલ થતા અટકાવી શકાય.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]