Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть સત્સંગ કીર્તન - ગોકુળ મથુરા ની કનક ગુજરી. | સત્સંગ - ૧૦૧ | 👇કીર્તન લખેલું છે

  • સત્સંગ જીવન - Satsang Jivan
  • 2023-06-26
  • 5151
સત્સંગ કીર્તન - ગોકુળ મથુરા ની કનક ગુજરી. | સત્સંગ - ૧૦૧ | 👇કીર્તન લખેલું છે
mahila mandal suratbrahmani mata mahila mandalmahila mandal na bhajansatsang mandal suratbhajan mandalmahila satsang mandalbhakti mahila mandalmahila mandalgujarati satsangmahila mandal bhajanram madi satsang mandalnew satsangvidhyanagar mahila mandalbhajan mandal halolmahila mandal satsangdhaba dungari sakhi mandalsatsanggopi mandal paravdimahila mandal kirtansatsang mandal bhajansakhi mandal bhajangopi mandal bhajan
  • ok logo

Скачать સત્સંગ કીર્તન - ગોકુળ મથુરા ની કનક ગુજરી. | સત્સંગ - ૧૦૧ | 👇કીર્તન લખેલું છે бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно સત્સંગ કીર્તન - ગોકુળ મથુરા ની કનક ગુજરી. | સત્સંગ - ૧૦૧ | 👇કીર્તન લખેલું છે или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку સત્સંગ કીર્તન - ગોકુળ મથુરા ની કનક ગુજરી. | સત્સંગ - ૧૦૧ | 👇કીર્તન લખેલું છે бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео સત્સંગ કીર્તન - ગોકુળ મથુરા ની કનક ગુજરી. | સત્સંગ - ૧૦૧ | 👇કીર્તન લખેલું છે

એક વાર સાંભળશો એટલે વારમ વાર સાંભળશો.....

ગોકુળ મથુરા ની કનક ગુજરી વ્રજ મથુરાના કાન
હરિ શું હેત ઘણા નંદલાલ
(gokul mathura ni Kanak gujri ) Satsang jivan (ભજન કીર્તન સત્સંગ) સત્સંગ જીવન
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કીર્તન ના શબ્દો :

ગોકુળ મથુરા ની કનક ગુજરી વ્રજ મથુરાના કાન
હરિ શું હેત ઘણા નંદલાલ
મારો મારગડો મેલો મોહનજી માથે છે મહીં ના માટ
હરિ શું હેત ઘણા નંદલાલ
મારો મારગડો મેલો શ્રી કૃષ્ણ જી પરોણા પધારો મારે ઘેર
હરિ શું હેત ઘણા નંદલાલ
ગામ ના જાણું નામ ના જાણું કેણી પેરી આવું તારે ઘેર
હરિ શું હેત ઘણા નંદલાલ
ગામ ગોકુળિયું ને નામ ચંદ્રાવલી સૂરજ સમાન મારા બાળ
હરિ શું હેત ઘણા નંદલાલવાછળો ને વાછળી છોડો શ્રી કૃષ્ણ ને લટકેથી દોવો મારી ગાય
હરિ શું હેત ઘણા નંદલાલ
માખણ મીસરી આપુ શ્રી કૃષ્ણ જી ચપટી છોકરા રમાડ
હરિ શું હેત ઘણા નંદલાલ
સાંજ પડી ને સંધ્યા ખીલી કાન મારા દિવાળીયા અંજવાળ
હરિ શું હેત ઘણા નંદલાલ
પાછલી રાત નું પરોઢ થયું ને કાન મારા મહીડા વલોવ
હરિ શું હેત ઘણા નંદલાલ
પરોઢ થયું ને વેણલા વાયા કાના મારા જલ ભરી આવ
હરિ શું હેત ઘણા નંદલાલ
સવાર થયું ને સૂરજ ઉગિયો કાના તારા ઘરે સિધાવ
હરિ શું હેત ઘણા નંદલાલ
માતા જશોદા પૂછે શ્રી કૃષ્ણ ને ક્યાં રમી આઇવા સારી રાત
હરિ શું હેત ઘણા નંદલાલ
નંદ બાબા ની ગાય ખોવાણી ગોવર્ધન મા રહ્યા સારી રાત
હરિ શું હેત ઘણા નંદલાલ
જુઠા શ્રી કૃષ્ણ જી જુઠું શું બોલો ગોપીઓ ને ઘેર સારી રાત
હરિ શું હેત ઘણા નંદલાલ
એક ગોપી બડી ઠગારી કામ કરાવે સારી રાત
હરિ શું હેત ઘણા નંદલાલ
ગોકુળ મથુરા ની કનક ગુજરી વ્રજ મથુરાના કાન
હરિ શું હેત ઘણા નંદલાલ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Hi!
Welcome to our youtube channel "Satsang Jivan".
Is channel pe hum mostly new Kirtan, Bhajan, Dhun or Whatsapp Status upload karte hain.(On this channel you can find Swaminarayan Bhagwan, Sankar Bhagwan, Krishna, ram prabhu new Kirtan, Bhajan, Dhun and Whatsapp Status.)

" સત્સંગ જીવન " યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અહીં તમે ભજન, સત્સંગ, કીર્તન, મહિલા મંડળ સત્સંગ અને મહિલા ભજન મંડળને લગતા વિડીયો જોઈ શકો છો. અમે આશા રાખીએ છીએ કે તમે અમારા વિડીયોમાંથી સારી રીતે શીખી રહ્યા છો અને તમારું મન પહેલા કરતા વધુ ભક્તિમય અને પ્રભુમય એટલે કે ધાર્મિક બનશે. અમારી સાથે જુડવા બદલ તમારો ખુબ ખુબ આભાર. 🙏🙏🙏

┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉
are you enjoying the Video? Make sure You Like & Share the Video and Do not forget to Subscribe the Channel.

શું તમે વિડિઓ માણી રહ્યાં છો અને મઝા આવે છે ?
જો તમારો જવાબ હા હોય તો ખાતરી કરો કે તમે વિડિઓને લાઇક અને શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.
┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉┉

#bapskirtan
#bapskirtan2023
#BapsKirtan
#kirtan
#swaminarayankirtan
#swaminarayanbhagwankirtan
#harikrushanmaharaj
#baps
#kirtanstatus
#vadtalgadi
#kundaldham
#chokhada
#pramukhswamimahraj
#gyanswami
#sarangpur
#gadhada
#bhuj
#loyadham
#gujaratibhajan2023
#gujaratikirtan2023
#hanswahiniofficial
#ShivShaktiOfficial
#gayatrimahilamandal
#bhaktimahilamandal
#gujaratisatsang
#bhajanmandal
#gujaratibhajan
#gujaratikirtan
#satsangmandal
#gopimandal
#vidhyanagarmahilamandal
#gaytrimahilamandal
#shrikrishnabhajan
#bhajanmandal
#gujaratisatsang
#bhaktimahilamandal
#gaytrimahilamandal
#gujaratibhajan2023
#gujaratisatsang
#gujaratikirtan2023
#satsangmandalsurat
#gopimandalparavdi
#bhaktimahilamandal
#mahilamandalsurat
#gujaratisatsang
#vidhyanagarmahilamandal
#ritabasalangpurdham
#ritabakirtan
#dhabadungarisakhimandal
#bhajan
#newkirtan
#newsatsang
#mahilamandalsurat
#krishnabhajan
#krishnakirtan
#mahilamandalnabhajan
#bhajanmandalhalol
#krishnabhajan
#brahmanimatamahilamandal
#gujaratisatsang
#bapskirtan
#bhaktimahilamandal
#bhajanmandal
#gaytrimahilamandal
#gopimandal
#gujaratibhajan2023
#satsangmandal
#dhabadungrisakhimandal
#gayatrimahilamandal
#ghanshyam
#akshardham

satsang mandal,
satsang mandal bhajan,
satsang mandali,
satsang mandal surat,
satsang mandal gujarati,
satsang mandali bhajan,
satsang mandal kirtan,
satsang mandal na bhajan,
gujarati kirtan,
gujarati kirtan bhajan,
gujarati kirtan mandali,
gujarati kirtan swaminarayan,
gujarati kirtan shrinathji,
gujarati kirtan hemant chauhan,
gujarati bhajan 2023
gujarati bhajan 2023 new,
gujarati bhajan 2023 nava,
gujarati bhajan 2023 video
gujarati prachin bhajan,
mahila mandal bhajan,
mahila mandal bhajan gujarati
gujarati mahila mandal,
mahila mandal bhajan kirtan,
mahila mandal bhajan mandali,
gujarati mahila mandal bhajan,
gujarati mahila mandal satsang,
gujarati mahila bhajan,
mahila bhajan mandal,
mahila bhajan mandali,
mahila bhajan mandal Gujarat

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]