બજાર કરતાં ચોખ્ખું અને સસ્તુ મિક્સ ચવાણું અને એનો મસાલો ઘરે બનાવવાની રીત।mix chavanu।Diwali snacks

Описание к видео બજાર કરતાં ચોખ્ખું અને સસ્તુ મિક્સ ચવાણું અને એનો મસાલો ઘરે બનાવવાની રીત।mix chavanu।Diwali snacks

બજાર કરતાં ચોખ્ખું અને સસ્તુ મિક્સ ચવાણું અને એનો મસાલો ઘરે બનાવવાની રીત
mix chavanu
Diwali snacks
How to make chavanu at home
બજાર જેવું ચવાણું ઘરે કેવી રીતે બનાવવું?

જયશ્રીકૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં. આજે હું તમારી સાથે બજાર કરતા ચોખ્ખું અને સસ્તુ મિક્સ ચવાણું અને તેનો મસાલો ઘરે બનાવવાની રીત લઈને આવી છું. તમે મારી આ રીતે ઘરે બનાવીને ટ્રાય કરી જોજો એકદમ સરસ બનશે. અને આપણે એમાં જે વસ્તુ વધારે ઉમેરવી હોય કે ઓછી ઉમેરવી હોય તોએ પ્રમાણે ઉમેરી શકીએ છીએ. અને આ મિક્સ કરવાનું ઘરે બનાવો ખૂબ જ સરળ છે. દિવાળીમાં કે તમે નોર્મલ દિવસમાં પણ આ ચવાણું બનાવી અને નાસ્તામાં ખાઈ શકો છો. તો તમે મારી આ રીતે મિક્સ ચવાણું ઘરે બનાવીને ટ્રાય કરી જોજો. અને તમને જો મારો આ વિડિયો પસંદ આવે તો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.

Video link -   • જેના વગર દિવાળી અધૂરી ગણાય એવા ઘૂઘરા ...  
Video link -   • બજાર કરતાં ચોખ્ખું અને સસ્તુ મિક્સ ચવ...  
Video link -   • દિવાળીમાં ફરસાણની દુકાનમાં મળે એવા,ઝા...  
Video link -   • ચણા દાળ નમકીન ।બજાર જેવી એકદમ પોચી ચણ...  
Video link -   • પાલક ફૂદીનાની સેવ।palak phudina sev।D...  
Video link -   • પાલકની પૂરી/નાસ્તામા બનાવી એક મહિના સ...  
Video link -   • મેથીની ભાજીના સકકરપારા/મેથીના સકકરપાર...  


#mixchavanu #Gujaratifarsan #Gujaratinasta #diwalinasta #homemadechavanu #gujaratiswaad #recipeingujarati #gujaratichannel #gujaratifood #gujaratirasoi #gujaratirasoi #gujaratirecipe #ચવાણું #teatimesnacks



Facebook link 🔗-https://www.facebook.com/profile.php?...
Instagram link 🔗 https://www.instagram.com/gujaratiswa...

Комментарии

Информация по комментариям в разработке