ખજૂર ની બર્ફી /ખજૂર પાક / dates barfi/dates sweet

Описание к видео ખજૂર ની બર્ફી /ખજૂર પાક / dates barfi/dates sweet

@વૈષ્ણવ પ્રીત ( vaishnav preet)
ખજૂર =1 કપ
દુધ=2 કપ
સાકર =3 ચમચી
એલચી નો ભુક્કો=1/2ચમચી
કાજુ,બદામ કતરન સજાવટ માટે
ઘી=5ચમચી
બનાવવાની રીત= સૌપ્રથમ એક લોયામાં ખજૂરને ઘીમાં શેકી લેવાનું ખજૂર શેકાઈ જાય પછી એમાં બે કપ દૂધ પધરાવી દેવાનું. પછી એને સરખું ઉકાળવાનું સરખું ઉકળી જાય ઘટ થઈ જાય પછી એમાં સાકર પધરાવાની સાકર પધરાવ્યા પછી એકદમ ગોલ્ડન બ્રાઉન એકદમ બ્રાઉન કલરના થઈ જાય પછી એને ગેસથી નીચે ઉતારી લેવાનું એકદમ મિશ્રણ એકદમ ગોળ વળી જાય ગો ડાની જેમ ત્યાં સુધી એને હલાવવાનું ઠંડુ થઈ જાય પછી એમાં એલચી નો ભૂકો કાજુ બદામની કતરણ પધરાવાની અને એક ડીશમાં ઠારી લેવાનું અને પછી ઉપરથી એમાં કાજુ બદામના કતરણથી સજાવટ કરવાની તો શ્રી પ્રભુને ધારા એવા ખજૂર ની બરફી તૈયાર છે
#khajur ni barfi#dates barfi#dates sweet#sweet recipe#samagri#gujrati

Комментарии

Информация по комментариям в разработке