Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть રંગમાં રમાળા મને રંગમાં રમાળા કંચનબાનાકંઠે ભજન(લખેલું છે) ગમેતો સબસ્ક્રાઇબ કરજો🙏જય શ્રી કૃષ્ણ🙏🌺💐🌺

  • Shree Kashi Vishwanath bhajan mandal Ahmedabad
  • 2024-03-23
  • 508
રંગમાં રમાળા મને રંગમાં રમાળા કંચનબાનાકંઠે ભજન(લખેલું છે) ગમેતો સબસ્ક્રાઇબ કરજો🙏જય શ્રી કૃષ્ણ🙏🌺💐🌺
  • ok logo

Скачать રંગમાં રમાળા મને રંગમાં રમાળા કંચનબાનાકંઠે ભજન(લખેલું છે) ગમેતો સબસ્ક્રાઇબ કરજો🙏જય શ્રી કૃષ્ણ🙏🌺💐🌺 бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно રંગમાં રમાળા મને રંગમાં રમાળા કંચનબાનાકંઠે ભજન(લખેલું છે) ગમેતો સબસ્ક્રાઇબ કરજો🙏જય શ્રી કૃષ્ણ🙏🌺💐🌺 или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку રંગમાં રમાળા મને રંગમાં રમાળા કંચનબાનાકંઠે ભજન(લખેલું છે) ગમેતો સબસ્ક્રાઇબ કરજો🙏જય શ્રી કૃષ્ણ🙏🌺💐🌺 бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео રંગમાં રમાળા મને રંગમાં રમાળા કંચનબાનાકંઠે ભજન(લખેલું છે) ગમેતો સબસ્ક્રાઇબ કરજો🙏જય શ્રી કૃષ્ણ🙏🌺💐🌺

💐🙏🌺 જય શ્રી કૃષ્ણ 🌺🙏💐

રંગમાં રમાડી મને રંગમાં રમાડી
જશોદાના જાયે મને રંગમાં રમાડી

🌺સાદ પાડીને મને ઉભી રે રાખી
💐મીઠી નજર નાખી રે કનૈયા
🌺રંગ ભરી પિચકારી રે મારી
💐રંગમાં રમાડી મને રંગમાં રમાડી
જશોદાના જાયે મને રંગમાં રમાડી

💐વાલા જોડે મારી સાડી ભીંજાય રે
🌺નણદીરે બોલશે ને સાસુજી ખીજાય રે
💐રંગમાં રમાડી મને રંગમાં રમાડી
જશોદાના જાયે મને રંગમાં રમાડી

🌺કોણ મારી સામું જોવે કોણ મારી વાત માને
💐રંગ છાંટી ખળખળ હસ્યા વનમાળી
🌺હું તો ગભરાણી સખી હું તો લજવાણી
💐આખલડીની પાપણો માં ભરાયા છે પાણી રે
🌺રંગમાં રમાડી મને રંગમાં રમાડી
જશોદાના જાયે મને રંગમાં રમાડી

💐લો લો ગુલાલ આપુ રંગ આપુ ઘોરી
🌺આજે તો અમારે સાથે રમો રંગ હોળી
💐રંગમાં રમાડી મને રંગમાં રમાડી
જશોદાના જાયે મને રંગમાં રમાડી
🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺

અમારા ભજન ગમેતો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો🙏જય શ્રી કૃષ્ણ🙏🌺💐🌺❤️💗💖🇮🇳

#કનૈયાનાભજન #નયનાબેન #satsang #ગુજરાતીભજન #bhajan #kirtan #ગુજરાતી #સત્સંગ #ગરબા #જયશ્રીરામ
#ભોળાનાભજન #શંકર #શિવભજન #સીતારામ #રામાપીર #કીર્તન #સત્સંગ #ભજન #શ્રીકાશીવિશ્વનાથ #ભજનમંડળ #નયનાબેનજોગલઆહીર #અમદાવાદનરોડા #શ્રીરામ #ટ્રેડિશનલ #કૃષ્ણભજન #રાસ #gujarati #ગરબા #કનૈયાનાભજન

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]