DANA Cyclone With Rain Forecast LIVE | ગુજરાત પર વાવાઝોડાની ભારે અસર | Gujarat Rain | News18

Описание к видео DANA Cyclone With Rain Forecast LIVE | ગુજરાત પર વાવાઝોડાની ભારે અસર | Gujarat Rain | News18

Heavy rain with wind and lightning in Amreli Khambha town and rural areas. Heavy rain with wind and lightning in Khambha city. Water flowed on the road in Khambha city. Rain in villages including Nanudi, Beardyali, Khambhana. Unseasonal rain damage to cultivated soybean groundnut sesame crops.

અમરેલી ખાંભા શહેર તેમજ ગામ્ય વિસ્તારમાં પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ. ખાંભા શહેરમાં પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ. ખાંભા શહેરમાં રોડ પર વેહેતા થયા પાણી. ખાંભાના નાનુડી, દાઢીયાળી સહિત ગામોમાં વરસાદ. ખેતીના સોયાબીન મગફળી તલના પાકને કમોસમી વરસાદથી નુકસાન.

#gujaratrain #weatherforecast #cyclone #gujaratweather #live #danacyclone

News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.

જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.

#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18

Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f

Follow us on:
Website- https://bit.ly/3iRltbp
Twitter-  / news18guj  
Facebook-   / news18gujarati  
News18 Mobile App - https://onelink.to/desc-youtube

Комментарии

Информация по комментариям в разработке