Gujarat Rain : બંગાળની ખાડીમાં જે મજબૂત સિસ્ટમ બનશે તે કઈ તરફ આગળ વધશે, શું છે આગાહી?@newsgujratyn
Gujarat Rain Update : આગામી ત્રણ દિવસ રાજ્યમાં કેવો વરસાદ પડશે |tan devas varsadpadse@news gujarat y
મોગલ મા નો આશરો | Mogal Maa No Aashro | Mita Chauhan | Gujarati New Mogal Maa Song 2025.
Gujarat Rain : ગુજરાતમાં નવરાત્રી વચ્ચે પડશે વરસાદ? શું કરવામાં આવી છે આગાહી? Navratri vase varsad
Gujarat Rain : ગુજરાતમાં નવરાત્રી વચ્ચે પડશે વરસાદ? શું કરવામાં આવી છે આગાહી?”
#Weather #monsoon
ગુજરાતમાં આજથી નવરાત્રિ મહોત્સવ શરૂ થાય છે, ત્યારે ખેલૈયાઓને સૌથી વધારે ચિંતા વરસાદની છે. છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા અને આગામી દિવસોની આગાહી દર્શાવે છે કે આજે પણ ઓછામાં ઓછા છ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 22 સપ્ટેમ્બર, સોમવારે ગુજરાતમાં નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.
છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં 104થી વધુ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ નોંધાયો છે.
જેમ કે નર્મદા જિલ્લાના નાંદોદમાં ચોવીસ કલાકમાં 4.69 ઇંચ વરસાદ પડી ગયો છે. જ્યારે છોટા ઉદેપુરના બોડેલીમાં 3.94 ઇંચ, પંચમહાલના હાલોલમાં 3.70 ઇંચ, છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં 2.83 ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 2.68 ઇંચ, ભરુચના નેત્રંગમાં 2.48 ઇંચ અને રાજકોટના ગોંડલ તાલુકામાં 2.28 ઇંચ વરસાદ થયો છે.
bbc gujarati, gujarat samachar, બીબીસી ગુજરાતી, bbc news gujarati live, bbc gujarati latest news, bbc news gujarati, બીબીસી દીપક ચુડાસમા હવામાન, બીબીસી હવામાન, Cyclone, Cyclone in gujarat, dipak chudasama weather video, bbc dipak chudasama weather, gujarat weather, weather update gujarat, dipak chudasama bbc, Gujarat rain, Rain, ભારેથી અતિભારે વરસાદ, અતિભારે વરસાદ, વરસાદની આગાહી, ગુજરાત વરસાદની આગાહી, ભારે વરસાદ, બંગાળની ખાડી, ગુજરાત પર નવી સિસ્ટમ
#weather #rain #gujaratrain
ગુજરાતમાં ચાર દિવસ પછી નવરાત્રી શરૂ થવાની છે ત્યારે ઘણા લોકોને એ વાતની ચિંતા છે કે આ વર્ષે વરસાદના કારણે નવરાત્રીના રંગમાં ભંગ પડશે કે કેમ.
ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં બહુ સારો વરસાદ થયો છે અને સરેરાશની સામે 108 ટકા વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રમાં વરસાદની થોડી ઘટ છે, બાકીના તમામ ભાગોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડ્યો છે.
હાલની સ્થિતિ જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થયો છે. હાલમાં ગુજરાતમાં ડીસા અને ભૂજ તથા ઉત્તર ભારતના ભટીંડા, પિલાની, અજમેર પરથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે.
અત્યારે સાઉથ વેસ્ટ વિદર્ભ અને મહારાષ્ટ્રમાં આસપાસના વિસ્તારોમાં એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 3.1 કિમીથી 5.8 કિમી સુધીની ઊંચાઈએ સ્થિત છે.
Gujarat Rain : ગુજરાતમાં વરસાદનું જોર ક્યાં વધશે અને ક્યાં ઘટશે? શું છે આગાહી?”
bbc gujarati, gujarat samachar, બીબીસી ગુજરાતી, bbc news gujarati live, bbc gujarati latest news, bbc news gujarati, બીબીસી દીપક ચુડાસમા હવામાન, બીબીસી હવામાન, Cyclone, Cyclone in gujarat, dipak chudasama weather video, bbc dipak chudasama weather, gujarat weather, weather update gujarat, dipak chudasama bbc, Gujarat rain, Rain, ભારેથી અતિભારે વરસાદ, અતિભારે વરસાદ, વરસાદની આગાહી, ગુજરાત વરસાદની આગાહી, ભારે વરસાદ, બંગાળની ખાડી, ગુજરાત પર નવી સિસ્ટમ
@JackLifeStyleVlogs
@RupaAravindVlogs
@Laljilifestylevlogs90
@LALJISHIYALVLOGS
@laljibhilvlog
@kesurking
@BBCNewsGujarati
@newsgujratyn
@MadhuGujrati
@ManojDey
નમસ્કાર... news gujarat Youtube ચેનલ પર તમારું સ્વાગત છે. અહીં તમને ગુજરાત સહિત ભારત અને વિશ્વના મહત્ત્વના સમાચાર ગુજરાતીમાં મળશે. બીબીસી માટે કલૅક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત.
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
હાલ્લો મિત્રો💛 તમારું અમારી સેનલ માં સ્વાગત કરીએ છીએ આસેનલતમને news gujrat ના ચમાર જોવા મળછે તો મારી આ ચેનલ ને subscribe કરી લેજો અમે તમને રોજ એક વીડિયો જોવા મળછે♥️thanka you♥️
આ સેનલ માં અમે રોજ સવારે અને રાત્રે તમને હવામાન ના વિડિયો , વરસાદ ના ચામાચાર, આબોહવાના પરિવર્તન ના વિડિયો તમને જોવા મળશે,
જો તમે અમારી સેનલ માં નવા છો તો (subscribe) જરૂર કરજો🙏
વિડિયો કેવા લાગ્યાં તે કૉમેન્ટ જરુર કરજો🙏તો આપણે ગુજરાતી તરીકે સપોર્ટ કરજો..❤️
તો આપણી ચેનલ માં પેલી વાર આવ્યા હોય તો ચેનલ subcribe કરતા જજો..
અને હા ધંટડી દબાબવા નું ભૂલતા નય... હો
/ @newsgujratyn
/ 17gmukqk69
Информация по комментариям в разработке