🌹ગૌરા માં એ માંગ્યો સોનાનો મહેલ🌹 લખેલું છે

Описание к видео 🌹ગૌરા માં એ માંગ્યો સોનાનો મહેલ🌹 લખેલું છે

રાગ) જન્મ જન્મ કા સાથે તુમ્હારા હમારા

સોનાનો મહેલ બનાવજો
ઓ ભોળાનાથ અમારા (૨)

તમે છો ભોલા એસી વર્ષના
બાલી ઉમરિયા મારી
સોનાનો મહેલ બનાવજો.....

હુકમ કર્યો ભોળા એ વિશ્વકર્મા આવ્યા
સોનાનો મહેલ બનાવ્યો
સોનાના સ્તંભ મુકાવ્યા
કેવો સુંદર મહેલ બનાવ્યો
નજર ના લાગે અમારી

સોનાનો મહેલ બનાવજો...

મહેલ બન્યો સોનાનો હવન યજ્ઞ કરાવ્યા
રાવણ જેવા જ્ઞાની પંડિત ને બોલાવ્યા
પૂજા કરતા કરતા રાવણ જોઈ ગયા નગરીયા

સોનાનો મહેલ બનાવજો...

રાવણ બોલ્યા સ્વામી હું છું દાસ તમારો
સોનાનો આ મહેલ તો લાગે મને પ્યારો
સોનાનો આ મહેલ તમારો દાનમાં દઈ દો ભોલે

સોનાનો મહેલ બનાવજો....

મહેલ ને દાનમાં આપી ભોળા કૈલાશ આવ્યા
રૂઠી ગયા ગૌરા મૈયા ભોલે મનાવ્યા
ભાગ્યમાં નથી ગૌરા રાણી સોનાની નગરીયા

સોનાનો મહેલ બનાવજો....

કૈલાશ જાતા ગૌરા માં કડવા વચન બોલ્યા
મારી નગરીયા માંગી જા તારી નથી રહેવાની
જા રે રાવણ ખાક થશે આ સોનાની નગરીયા

સોનાનો મહેલ બનાવજો...

તમે છો બોલાય એંસી વરસના
બાલી ઉમરિયા મારી

સોનાનો મહેલ બનાવજો....
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Комментарии

Информация по комментариям в разработке