Parshottam Solanki Gujarat ના મુખ્ય મંત્રી બનવા વિશે શું બોલ્યા? Gujarat Assembly Elections 2022

Описание к видео Parshottam Solanki Gujarat ના મુખ્ય મંત્રી બનવા વિશે શું બોલ્યા? Gujarat Assembly Elections 2022

#gujaratinews #gujaratelection2022 #parshottamsolanki #bjpgujarat
રાજ્યમાં કોળી સમાજના કદાવર નેતા પરષોત્તમ સોલંકીએ રાજ્યના રાજકારણમાં અને તેમની રાજકીય કારકીર્દીમાં અનેક ચઢાવ-ઉતાર જોયા છે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોળી સમાજની સ્થિતિ, તેમની માગો, તેમના મુદ્દાઓ ઉપરાંત મુખ્ય મંત્રી પદને વિશે તેમના વિચારથી લઈને નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે તેમની સામેના બળવાખોર જૂથમાં રહેવું અને હવે જ્યારે તેઓ પીએમ છે ત્યારે તેમની સાથેના તેમના સંબંધો અને રાજકારણાં હાલની તેમની સ્થિતિ વગેરે વિશે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યએ પરષોત્તમ સોલંકી સાથે વાત કરી.

વીડિયો અહેવાલ- તેજસ વૈદ્ય/પવન જયસ્વાલ

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке