🌺શિવ ને પાર્વતી લંકામાં ચાલ્યા.🌸 (ગીત લખીને આપેલ છે)પાર્વતીજી ની હવેલી નું ગીત✨જરૂરથી સાંભળજો🙏🙏

Описание к видео 🌺શિવ ને પાર્વતી લંકામાં ચાલ્યા.🌸 (ગીત લખીને આપેલ છે)પાર્વતીજી ની હવેલી નું ગીત✨જરૂરથી સાંભળજો🙏🙏

-- શિવ ને પાર્વતી લંકામાં હાલ્યા---

શિવ ને પાર્વતી લંકામાં હાલ્યા
પાર્વતી નાં મનડાં મોયા રે હર હર મહાદેવજી
પાર્વતી કહે તમે સાંભળો ભોળા નાથ
અહીં એક હવેલી બનાવો રે હર હર મહાદેવજી
સોનાની ઈટુ નેં સોનાના બારણાં
સોનાના કાંગરા કરાવો રે હર હર મહાદેવજી
સોના રૂપા નાં ઝરૂખા મેલાવો
સોનાની બારીયુ મેલાવો રે હર હર મહાદેવજી
ફરતી એક ફુલવાડી રચાવો
આયા એક હવેલી બનાવો રે હર હર મહાદેવજી
ભોળા નાથ કહે સાંભળો પાર્વતી
આપણે જંગલી કહેવાયા રે હર હર મહાદેવજી
પાર્વતી કહે તમે સાંભળો ભોળા નાથ
અમારા કોડ પૂરા કરો રે હર હર મહાદેવજી
ભોળા નાથ તો મનમાં મુજાણા
પાર્વતી એ હઠ એવાં લીધાં રે હર હર મહાદેવજી
ભોળા નાથે બ્રહ્માજી તેડાવ્યા
સાથે વિષ્ણુ નેં તેડી લાવો રે હર હર મહાદેવજી
પાર્વતી એ હઠ એવી લીધી
આયા એક હવેલી બનાવો રે હર હર મહાદેવજી
બ્રહ્મા કહે ભોળા એમાં શું મુંજાણા
અમે હવેલી બનાવશુ રે હર હર મહાદેવજી
બ્રહ્માજી એ હવેલી બનાવી
વિષ્ણુ એ રચના કીધી રે હર હર મહાદેવજી
પાર્વતી એ હવેલી બનાવી
ભોળા નાથ રેવા આવો રે હર હર મહાદેવજી
ભોળા નાથ કહે એમાં નાં રેવાય
હવેલી માં હવન કરાવો રે હર હર મહાદેવજી
ભોળા નાથે સર્વે દેવો તેડાવ્યા
સર્વે બ્રાહ્મણ ને તેડાવ્યા રે હર હર મહાદેવજી
હવેલી માં હોમ હવન કરીયા
સર્વે બ્રાહ્મણ ને જમાડ્યા રે હર હર મહાદેવજી
ભોળા નાથ કહે દક્ષિણા માંગો
જે રે જોએ તે તમે માંગો રે હર હર મહાદેવજી
બ્રાહ્મણ નાં વેશ માં રાવણ આવ્યો
હવેલી માંગી લીધી રે હર હર મહાદેવજી
પાર્વતી કહે તમે સાંભળો ભોળા નાથ
હવેલી કેમ તમે આપી રે હર હર મહાદેવજી
જેનાં નસીબ માં હોય તે રહે રે
તમારાં નસીબ માં નોતી રે હર હર મહાદેવજી
ત્યારે પાર્વતી ક્રોધે ભરાણા
રાવણ ને શ્રાપ આપ્યો રે હર હર મહાદેવજી
અયોધ્યા માં રામ જન્મ લેશે
હવેલી નો નાસ તેદી થાશે રે હર હર મહાદેવજી
પાર્વતી ની હવેલી જે કોઈ ગાશે
કૈલાસ માં વાસ એનો થાશે રે હર હર મહાદેવજી




અમારા ચેનલ મા તમારું સ્વાગત છે......🙏🙏🙏

અમારા ચેનલ મા
🎯ગુજરાતી ભજન
🎯ગુજરાતી ગીત
🎯ગુજરાતી કિર્તન
નિયમિત રૂપે મૂકવામાં આવે છે.

✅સરસ મજાના ગુજરાતી સત્સંગ નો આણંદ માણવા માટે હમણાં જ ચેનલ ને SUBSCRIBE કરો અને SHARE કરો

પાંડવો નો આંબો | ગુજરાતી સત્સંગ ગીત
   • પાંડવો નો આંબો | એક વખત જરૂર સાંભળજો ...  l

મોરલી મા મોયા મારા મન રે | કાનો મને સાંભળે | ગુજરાતી કિર્તન
   • મોરલી મા મોયા મારા મન રે | કાનો મને સ...  

કાન કુંવર મારો મોરલો ગિરધારી રે | ગુજરાતી ગીત
   • કાન કુંવર મારો મોરલો ગિરધારી રે | ગુજ...  

ડાકોર નો ઠાકોર મારો ગાયો નો ગોવાળ જો | ગુજરાતી સત્સંગ
   • ડાકોર નો  ઠાકોર મારો ગાયો નો ગોવાળ જો...  

જોડીયા પાવા વાગીયા કાનુડા તારા | ગુજરાતી ગીત
   • જોડીયા પાવા વાગીયા કાનુડા તારા | ગુજર...  

વાસુદેવ ને આંગણે આંબો રોપિયો | ગુજરાતી ગીત | કિર્તન
   • વાસુદેવ ને આંગણે આંબો રોપિયો | ગુજરાત...  

માતા જશોદા કામ કરે છે કાનાને લાગી છે ભુખ | ગુજરાતી કિર્તન
   • માતા જશોદા કામ કરે છે કાનાને લાગી છે ...  

મારે લેવા નારાયણના નામ | ગુજરાતી ગીત | સત્સંગ ગીત
   • મારે લેવા નારાયણના નામ | ગુજરાતી ગીત ...  


#કીર્તન #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત
#Gujarati_Kirtan #Satsang_Kirtan #Bhajan_Kirtan
#સત્સંગ #gujaratisong #mahilamandal #Gujarati_Traditional_Kirtan
#ભક્તિકીર્તનસંગ્રહ #newsong #bhaktisong #gujaratikirtan #Gujarati_Bhakti_Geet



Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.


#like
#shares
#subscribe
#ગુજરાતી_કીર્તન #Gujarati_Traditional_Kirtan #Gujarati_Kirtan

#કીર્તન #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત
#Gujarati_Kirtan #Satsang_Kirtan #Bhajan_Kirtan
#સત્સંગ #gujaratisong #kirtan #GujaratiTraditionalgeet
#ભક્તિકિર્તનસંગ્રહ
#અમૃતસાગરસત્સંગ
#શ્રીનાથજીકિર્તન
#newsong #bhaktisong #gujaratikirtan #gujarati_bhakti_geet
#ગુજરાતીસત્સંગ
#gujaratisatsang
#કીર્તન
#kirtan
#ભક્તિકીર્તનસંગ્રહ
#bhaktikirtansangrah
#ગુજરાતીભજન #thakorji #sreenathji #ladugopalji
#gujaratibhajan #amrutsagarsatsang
#like
#share
#subscribe
#PustimargRasKirtan #Manorath #Ras #Pustimarg #adhikmas #pursotammas #parsotam_mahino #shravanmasthakoharij
#krishna #radhakrishna
#amrutsagarsatsang
#like
#share
#subscribe
#harekrishna #radheradhe #newgeet #radhekrishna #jaydwarkadhish#lordkrishna #radha #india #iskcon #radhe #hindu #god
#kanha #radharani #krishna #mahadev #hinduism #mahabharat #shiva #bhakti #rukmaniji#radhekrishn #radheshyam #jayshreekrishna #instagram
#bhagavadgita #ram #hanuman#krishna #radhakrishna #harekrishna #radheradhe #newkirtan #radhekrishna
#amrutsagarsatsang
#like
#share
#subscribe
#vrindavan #lordkrishna #radha #india #iskcon #radhe #hindu #god #kanha
#radharani #krishnalove #mahadev #hinduism #mahabharat #shiva #bhakti #krishn#radhakrishn #radheshyam #jayshreekrishna #instagram #bhagavadgita #ram #hanuman#shiva
#Godkirshna
#Amrutsagarsatsang
#like
#share
#subscribe

Комментарии

Информация по комментариям в разработке