અવધ ના ભુત બંગલે આવી ગયા😱| Comedy ગુજરાતી Vlog | Neel Chavda

Описание к видео અવધ ના ભુત બંગલે આવી ગયા😱| Comedy ગુજરાતી Vlog | Neel Chavda

મિત્રો આ વ્લોગ માં આપણે ગયા હતા અવધ ભૂત બંગલા માં જે રાજકોટ માં આવેલ છે રાજકોટ ના લોકો એ તો જોયો જ હશે આ ભૂત બંગલો પણ બહાર ની સિટી ના લોકો એ આ ભૂત બંગલો નહિ જોયો હોય જેથી મેં આ વ્લોગ માં તમને અવધ ભુતબંગલો બતાવ્યો છે

.જો વ્લોગ જોવા ની મોજ આવતી હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો આવા અવનવા કૉમેડી વ્લોગ તમને આ ચેનલ માં જોવા મળશે

--ખાસ સૂચના--
. વ્લોગ માં તમને અમુક વસ્તુ માં મોજ ના આવતી હોય તો કોમેન્ટ સેકશન માં બતાવી શકો છો હું અવશ્ય તે ભૂલ સુધારવાનો પ્રયાસ કરીશ.

ઇન્સ્ટાગ્રામ - /https://www.instagram.com/neelchavda_...

ફેસબુક- /https://www.facebook.com/nilesh.chavd...


#vlogging #vlogger #vlog #vloggerlife #vlogs #youtube #vloggers #youtuber #blogger #vloglife #vloger #vlogsquad #travelblogger #youtubechannel #youtubers #lifestyle #travel #follow #photography #vloggerlifestyle #vlogginglife #bloggerlifestyle #instagram #blogging #bloggersgetsocial #blog #blogs #blogpost #video #subscribe

Комментарии

Информация по комментариям в разработке