ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા અને રમેશ મહેતા ની સુપરહિટ ગુજરાતી એકશન રોમેન્ટિક મૂવી 'દાદા ખેતરપાલ' 'કેસર કાઠિયાણી' @rajshrigujarati પર
00:00 - Dada Khetarpal
2:29:37 - Kesar Kathiyani
દાદા ખેતરપાલ ની અસીમ કૃપા એમના ભક્ત પાર સદાય રહે છે એ આ ફિલ્મ દ્વારા દર્શાવામાં આવ્યું છે. જુઓ કેવી રીતે દાદા ખેતરપાલ એક પુત્રી જેનો પાત્ર અભિનેત્રી સ્નેહલતા એ ભજવ્યો છે, જેની સહાયતા કરે છે જીવન ના સંઘર્ષ માં.
સુરજ અને કેસર ની પ્રેમ કહાની એ બાળપણ માંજ ગંભીર મોડ લઇ લીધો. ડાકુ એ પોતાની દીકરી કેસર ને રાજા ના દીકરા સુરજ સાથે બદલી કરી દીધી. સુરજ અને કેસર મોટા થયા બાદ એક બીજા ના અમને સામને આવ્યા ત્યારે એમને એક બીજા પ્રતે લાગણી થવા લાગી. પણ કેસર ના પિતા ને સુરજ ની દુશ્મની માં બન્ને ની પ્રીત ની પણ પરીક્ષા થયી. જુઓ સુરજ અને કેસર કેવી રીતે રાજા ને મનાવે છે ને સુખે થી રહે છે.
#rajshrigujarati #gujaratimovie #dadakhetarpal
Credits
STAR CAST: Arvind Trivedi, Snehlata, Ramesh Mehta, Shrikant Soni, Rita Bhaduri, Arvind Kumar, Rajnibala, Meghna Roy, Nalin Dave, Narayan Rajgour, Vijay Chouhan, Manisha Mehta, Rajeshwari, Chandrakant Pandya.
For more movies of Naresh Kanodia , Upendra Trivedi , Snehlata , Jayshree T , Rita Bhaduri , Ramesh Mehta or old gujarati Movies , bhajan , Hemant Chauhan songs , Hemant Chauhan bhajans , gujarati song , krishna bhajan , bhajan songs , hanuman bhajan , gujarati song , gujarati geet , gujarati picture , gujarati film, gujarati garba, gujarati geeto, ashapura maa songs, ashapura maa aarti , haji pir , haji pir qawali , subscribe to @Rajshri Gujarati - / rajshrigujarati
Информация по комментариям в разработке