લાલ રંગ લાગ્યો ગુલાબી રંગ લાગ્યો

Описание к видео લાલ રંગ લાગ્યો ગુલાબી રંગ લાગ્યો

Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook :   / shyammahilamandal  
Instagram :   / shyammahilamandal  
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on


🌹💐ધૂન💐🌹


લાલ રંગ લાગ્યો ગુલાબી રંગ લાગ્યો
શ્યામના ભજનમાં મીઠો રંગ લાગ્યો
ભૂખ નહીં લાગે તરસ નહીં લાગે
હરિના ભજનમાં ઊંઘ નહીં આવે

મારા રાય રણછોડને મળવા ડાકોર જઈએ રે
જઈએ રે ડાકોર જઈએ રે....મારા રાય રણછોડને....

માતા જશોદાના લાલ મારો થઈ જાને મહેમાન
તારા ખૂબ કરું સન્માન મારો થઈ જા ને મહેમાન

લાવી લાવી ફુલડા કેરો હાર પહેરો પહેરો નંદલાલા
પ્રેમે પહેરાવું રાધેશ્યામ પહેરો પહેરો નંદલાલા

દોડી દોડી આવે રે દોડી દોડી જાય મારો કુંવર કનૈયો
મીરાબાઈની વિનંતી સુણીને
ઝેર પીવા આવે રે ઝેર પી જાય મારો કુંવર કનૈયા

નાચે નંદલાલ નચાવે એની મૈયા
રૂમઝૂમ કરતો આવે રે કનૈયો. ...નાચે નંદલાલ....

કાના આવો અમારી સાથે રમવા રે
તને સોનાના સોગઠે રમાડુ રે કાના આવો અમારી સાથે રમવા રે

બે હાથે તાળી પાડો રે કનૈયો મારો રાજી થશે રે
મારો કનૈયો મોરલી રે માંગે
મોરલી તો લાવી આપો રે કનૈયો મારો રાજી થાશે રે

કિયા ગામની મોરલીને કીયા ગામનો સુર મોહન મોરલી વગાડે
નવસારી શહેરની મોરલી ને શ્યામમંડળનો સુર મોહન મોરલી વગાડે

મારી ચાર પૈડાની વ્હેલ ઘૂઘરા ઘમકે છે
ઘમકે છે ઘુઘરા ઘમકે છે. ....મારી ચાર પૈડાની. .....

છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ છોટો સો મેરો મદન ગોપાલ
આગે ચલે ગૈયા પીછે ચલે ગ્વાલ બીચ મેં મેરો મદન ગોપાલ

પલ્લુ મેરા છોડ નંદલાલ કલ મૈ જરૂર આઉંગી
ચાહે તો મેરી બિંદિયા લે લે
બિંદીયા પે લિખા તેરા નામ કલ મૈ જરૂર આઉંગી

આઈ એમ વેરી વેરી સોરી તારું નામ ભૂલી ગઈ
તારું નામ ભૂલી ગઈ ઘરના કામ ભૂલી ગઈ....આઈ એમ વેરી. . ...

બોલો થેન્ક્યુ બોલો થેંક્યુ બોલો થેંક્યુ વેરી મચ
ઉપકાર કર્યા જેણે જેણે તેને થેન્ક્યુ વેરી મચ


🌹💐સાખી 💐🌹

હે. ....રાતુ ફૂલ ગુલાબનું મને ઊંઘવાનું મન થાય રે
ભજનમાં રંગ જામીયો મને ગાવાનું મન થાય રે.......

Комментарии

Информация по комментариям в разработке