Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть મિન્ટ-કોરીયાન્ડર રાઈસ | ગ્રીન પુલાવ બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ કાકડી રાયતા રેસીપી| #74

  • Gujarati Foodies
  • 2021-03-09
  • 77
મિન્ટ-કોરીયાન્ડર રાઈસ | ગ્રીન પુલાવ બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ કાકડી રાયતા રેસીપી| #74
#GujaratiFoodies#Gujaratirice recipegreen pulao recipemint rice recipemint coriander rice recipepalak pulao recipetawa pulao recipevegetable pulao recipegujarati foodiesgujarati recipelunch recipeeasy indian recipescurd reciperaitu recipecucumber raita recipedahi raita recipegreen chutney rice recipegreen chutney recipekhichdi recipegreen rice recipedal bhat recipekhichdi kadhi recipemint rice hebbars kitchen
  • ok logo

Скачать મિન્ટ-કોરીયાન્ડર રાઈસ | ગ્રીન પુલાવ બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ કાકડી રાયતા રેસીપી| #74 бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно મિન્ટ-કોરીયાન્ડર રાઈસ | ગ્રીન પુલાવ બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ કાકડી રાયતા રેસીપી| #74 или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку મિન્ટ-કોરીયાન્ડર રાઈસ | ગ્રીન પુલાવ બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ કાકડી રાયતા રેસીપી| #74 бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео મિન્ટ-કોરીયાન્ડર રાઈસ | ગ્રીન પુલાવ બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ કાકડી રાયતા રેસીપી| #74

#gujaratifoodies #pulao #pulaorecipe

Mint - Coriander Rice Recipe | મિન્ટ-કોરીયાન્ડર રાઈસ બનાવવાની રીત

સામગ્રી: (રાઈસ માટે)
૧.૫ કપ - ચોખા
૧/૨ વાટકો - સમારેલા ધાણા
૨ નંગ - સમારેલા લીલા મરચા
૧ વાટકી - ફુદીનો
૧ વાટકી - સમારેલા કેપ્સીકમ
૧/૨ ટેબલ સ્પૂન - મીઠું
૨ ટેબલ સ્પૂન - ઘી
૧/૨ ટેબલ સ્પૂન - જીરુ
૧ નંગ - તમાલપત્ર
૨ નંગ - તજ
૩ થી ૪ નંગ - લવિંગ
૧/૪ ટીસ્પૂન - હિંગ
૧ વાટકી - સમારેલી ડુંગળી
સ્વાદ મુજબ - મીઠું
૩૦૦ મિલી. - પાણી

બનાવવાની રીત:
1. ચોખાને એક કલાક સુધી પાણીમાં પલાળી દો
2. મિક્ષ્ચરમાં સમારેલા ધાણા , સમારેલા લીલા મરચા, ફુદીનો, ​સમારેલા કેપ્સીકમ, મીઠું
​પીસીને પેસ્ટ બનાવી લો
3. ધીમી આંચ પર કઢાઈ ગરમ થવા મુકો
4. તેમાં ઘી , જીરુ ,તમાલપત્ર , તજ, લવિંગ
નાખીને એક મિનિટ સુધી શેકાવા દો
5. હિંગ, સમારેલી ડુંગળી નાખીને આછા ગુલાબી રંગની થાય ત્યાર સુધી શેકાવા દો
6. હવે તેમાં ધાણા ફુદીનાની પેસ્ટ અને મીઠું નાખી દો
7. પછી મિક્ષ કરીને ૩ થી ૪ મિનિટ સુધી શેકાવા દો
8. ત્યારબાદ પલાળેલા ચોખા ઉમેરીને સરખું મિક્સ કરી દો
9. હવે તેમાં પાણી રેડીને ઢાંકીને ૧૫ મિનીટ સુધી ચઢવા દો
10. મિન્ટ - કોરીયાન્ડર રાઈસ રેડી થઈ ગયો છે

સામગ્રી: (કાકડી રાયતા માટે)
૨૫૦ મિલી. - દહીં
૨ નંગ - કાકડીનું છીણ
૧/૪ ટીસ્પૂન - સંચર
૧/૪ ટીસ્પૂન - જીરા પાવડર
૧/૪ ટીસ્પૂન - કાળા મરીનો ભૂકો
૧/૪ ટીસ્પૂન - મીઠું

બનાવવાની રીત:
1. એક વાટકામાં દહીં નાખીને વલોવી લો
2. પછી તેમાં કાકડીનું છીણ, સંચર, જીરા પાવડર, કાળા મરીનો ભૂકો અને મીઠું નાખો
3. હવે બધું સરખી રીતે મિક્ષ કરી લેવું
4. કાકડીનું રાઇતું તૈયાર છે

--------------------------------------------------------------------------------------------------------------------------------------------
ચોખાની પાપડી બનાવવાની રીત
   • પાપડી નો લોટ | ચોખાની પાપડી બનાવવાની રીત |...  

લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવો અથાણાનો મસાલો બનાવવાની પરફેક્ટ રીત
   • લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવો અથાણાનો...  

મગની દાળના સોફ્ટ - ટેસ્ટી દહીં વડા બનાવવાની રીત
   • મગની દાળના સોફ્ટ - ટેસ્ટી દહીં વડા બનાવવાન...  

બજાર જેવા ટેસ્ટી દાબડા બનાવવાની એક્દમ સરળ રીત
   • બજાર જેવા ટેસ્ટી દાબડા બનાવવાની એક્દમ સરળ ...  

રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ. મંચૂરિઅન ઘરે બનાવવાની રીત
   • રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ. મંચૂરિઅન ઘરે બનાવવા...  

બજાર જેવા ટેસ્ટી મેથીના ભજીયા બનાવવાની રીત
   • બજાર જેવા ટેસ્ટી મેથીના ભજીયા બનાવવાની રીત...  

આલૂ પરોઠા બનાવવાની એકદમ સરળ અને સાદી રીત
   • આલૂ પરોઠા બનાવવાની એકદમ સરળ અને સાદી રીત |...  

ફક્ત 20 મિનીટમાં બનાવો ચુરમાનાં લાડુ
   • ફક્ત 20 મિનીટમાં બનાવો ચુરમાનાં લાડુ | Chu...  

કાઠીયાવાડી ઢોકળીનું શાક બનાવવાની ખુબજ સરળ રીત
   • કાઠીયાવાડી ઢોકળીનું શાક બનાવવાની ખુબજ સરળ ...  

ગોળ કેરીનું અથાણું (તેલ વગરનું) આખું વર્ષ ખાઈ શકાય તેવું
   • ગોળ કેરીનું અથાણું (તેલ વગરનું) આખું વર્ષ ...  

ગુજરાતી સ્ટાઇલ લીલી હળદર આથવાની રીત | સરળ રીત
   • ગુજરાતી સ્ટાઇલ લીલી હળદર આથવાની  રીત | સરળ...  
--------------------------------------------------------------------------------------------------------------------------------------------
____________________________________

Stay Tuned With Us On Facebook And Instagram..

Follow Us On Instagram:-
https://instagram.com/gujarati.foodie...

Like Us On Facebook:-
  / gujarati-foodies-2198373253773052  

Don't Forget To Like Share Comment And Subscribe Our Channel..


Thank You


green pulao
green pulao with raita recipe
mint coriander rice
mint coriander rice recipe
veg pulav
veg pulao recipe
green pulav banavani rit
mint rice banavani recipe
coriander rice banavani rit
jeera rice
jeera rice banavani rit
jeera rice dal fry recipe
pulav recipe
tawa pulav recipe
pulav recipe
cucumber raita recipe
kakdi raita recipe
kakdi raita kaise banate hai
kakdi nu raitu banavani rit
green pulav kaise banate hai
green pulav recipe hindi

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]