||ENA ANGE SAIYAM ENE ANGE SAIYAM ||એના અંગે સંયમ એને રંગે સંયમ||Dholakia Studio||Vaibhav Doshi||

Описание к видео ||ENA ANGE SAIYAM ENE ANGE SAIYAM ||એના અંગે સંયમ એને રંગે સંયમ||Dholakia Studio||Vaibhav Doshi||

🎼 ENA ANGE SAIYAM ENE RANGE SAIYAM 🎼

Inspiration :- Param Pujya Aacharya Bhagavant Shrimad Vijay Saiyambodhi Surishwarji Maharaja

🥳Hurrey!!! Finally The Wait Is Over Now !!!🤩

😍Yes You Can Feel The Vibes Of Diksharthi While Watching😎

🤩 A Divine Path Of Mumukshu Viharkumar to become Balmuniraj Vajrabodhi Vijayji M.S.🌸

👥 Lets Enjoy A Celebration and Feel Energy Of Diksharthi 🥳

🕹️ Like, Share & Subscribe 🎬

Singer : Vaibhavbhai Doshi

Lyricist : Bhartiben Gada

Music : Hiteshbhai Udani
( Infinity Studio )

Chorus :
Devanshbhai Oza
Vinaybhai Mistry
Bhaveshbhai Chauhan

Child Artist :
Hiteyashi Chauhan

Special Thanks :
Jaydeepbhai Svadiya
Hardikbhai Pasad

video made by :- Dholakia Studio, Ahmedabad

Original Credits

Song : Mere Man Mein Shiva
Music : Ze e Music Company
Singer : Kunal Ganjawala
Lyricist : Javed akhtar
Music Composer : Ajay Atul


🎼 ENA ANGE SAIYAM ENE RANGE SAIYAM 🎼
સંયમ સથવારે પરમ પગથારે
શ્રમણ બનવાને ધારે ...જય હો
એવા વૈરાગી બાલ્યવય ધારી
પ્રવજ્યા સ્વીકારે ભારે ...જય હો

હે...જે સંયમ ને વરે છે
પંચમહાવ્રત ધરે છે
કરેમિભંતે સૂત્ર
આ જીવન ઉચ્ચરે છે

અરિહંત ની આજ્ઞા માં....ગુરુવરના ચરણોમાં....
અર્પણ છે એનું જીવન

એના અંગે સંયમ , એને રંગે સંયમ ,
રોમે રોમે સંયમ , શ્વાસે શ્વાસે સંયમ ,
એના હૈયે સંયમ , એના હોઠે સંયમ ,
આતમના પ્રત્યેક પ્રદેશે સંયમ

એના અંગે સંયમ , એને રંગે સંયમ ,
રોમે રોમે સંયમ , શ્વાસે શ્વાસે સંયમ ,
એના હૈયે સંયમ , એના હોઠે સંયમ ,
આતમના પ્રત્યેક પ્રદેશે સંયમ
એના અંગે સંયમ......

જય જય વૈરાગી જય વૈરાગી
જય જય વૈરાગી જય વૈરાગી
જય જય વૈરાગી જય વૈરાગી
જય જય જય જય વૈરાગી

હા...આખા સંસારને મોહ મહારાયને
પડકાર એણે તો કર્યો છે
એની રગરગમાં એની નસનસમાં
વીરતી રંગ ચઢ્યો છે

એના અરમાન છે બનવું ભગવાન છે
થાવું અણગાર છે આ ભવે તો
આજ્ઞા આધાર છે એનો નિર્ધાર છે
તરવો સંસાર હવે તો

હો.... સંસારનો ત્યાગ સંયમ છે...હેં
મુક્તિ નો માર્ગ સંયમ છે...હેં
સિદ્ધિનું એ સિંહાસન છે...હેં
સુખનો અધિરાજ સંયમ છે

અષ્ટપ્રવચન માતાનાં ચરણોમાં....અર્પણ છે એનું જીવન

એના અંગે સંયમ , એને રંગે સંયમ ,
રોમે રોમે સંયમ , શ્વાસે શ્વાસે સંયમ ,
એના હૈયે સંયમ , એના હોઠે સંયમ ,
આતમના પ્રત્યેક પ્રદેશે સંયમ

એના અંગે સંયમ , એને રંગે સંયમ ,
રોમે રોમે સંયમ , શ્વાસે શ્વાસે સંયમ ,
એના હૈયે સંયમ , એના હોઠે સંયમ ,
આતમના પ્રત્યેક પ્રદેશે સંયમ
એના અંગે સંયમ.....

હો...નાની હો ભલે કાયા, બનવું છે મુનિરાયા,
આખો માં વૈરાગ્યધારા જુઓ
રાગ છે આ જિનશાસનનો, ત્યાગ કરે છે સ્વજનો નો
વાતો માં વૈરાગ્યધારા જુઓ

હા...માર્ગ છે આ વિકટ તોય લેવા શપથ,
કરવો વિહાર સદ્દગુરુ સંગે,
યાત્રા આનંદ ની પ્રિત અસંગની
કરવી છે સંયમ પંથે

છોડી પરિવાર ને છોડી ઘરબાર ને
કરવો સ્વીકાર છે મહાવ્રતનો
આજ્ઞા આધાર છે જ્વલંત વૈરાગ્ય છે
રચવો ઇતિહાસ હવે તો

હો....ભક્તિ નું ફળ સંયમ છે...હેં
સાચું મનોબળ સંયમ છે...હેં
આ તો મહાસૌભાગ્ય છે...હેં
મહા નિર્જરા ની પળ છે

ગૌતમસ્વામી સમ ગુરુવરનાં ચરણોમાં કરવું છે અર્પણ જીવન

એના અંગે સંયમ , એને રંગે સંયમ ,
રોમે રોમે સંયમ , શ્વાસે શ્વાસે સંયમ ,
એના હૈયે સંયમ , એના હોઠે સંયમ ,
આતમના પ્રત્યેક પ્રદેશે સંયમ

એના અંગે સંયમ , એને રંગે સંયમ ,
રોમે રોમે સંયમ , શ્વાસે શ્વાસે સંયમ ,
એના હૈયે સંયમ , એના હોઠે સંયમ ,
આતમના પ્રત્યેક પ્રદેશે સંયમ
એના અંગે સંયમ......

જય જય વૈરાગી જય વૈરાગી
જય જય વૈરાગી જય વૈરાગી
જય જય વૈરાગી જય વૈરાગી
જય જય જય જય વૈરાગી....

Комментарии

Информация по комментариям в разработке