ખીરા માં ફક્ત એક ચમચી ઉમેરો અને બહાર જેવાં જ કરારા પોચા અને જાળીદાર મેથીના ગોટા બનાવો Methi na Gota

Описание к видео ખીરા માં ફક્ત એક ચમચી ઉમેરો અને બહાર જેવાં જ કરારા પોચા અને જાળીદાર મેથીના ગોટા બનાવો Methi na Gota

મેથી ના ગોટા એવી ડીશ છે જે તમે ગરમાગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકો છો અને ગુજરાતી થાળી માં ફરસાણ તરીખે પણ બનાવી શકો છો મેથી અને બેસન ના પરફેક્ટ માપ સાથે ટેસ્ટી ભજીયા બનાવો.
🍀 INGREDIENTS 🍀
1. Besan - 2 Cup
2. Green methi - 1 Cup
3. Pepper - 1 tsp
4. Dry Dhana - 1 tsp
5. Salt - 1 tsp
6. Green chilli - 3
7. Ginger paste - 1 tsp
8. Coriander leaves
9. 2 pinch of hing
10. oil - 1 tbsp
11. ENO - 1/2 tsp
12. Lemon - 1/2
13. Oil for frying

🍀🍀For Green Chutney
1. Coriander leaves - 1/2 Cup
2. Green chilli - 2
3. Ginger - 1 inch
4. Fresh Curd - 2 tbsp
5. Jaggery - 1/2 tsp
6. Sanchal powder - 1/2 tsp

#methi_na_gota
#methi_bhajiya
#gujarati #food #recipe #cooking #winter
methi na gota banavani rit
how to make a methi na gota
methi na bhajiya banavani rit

Комментарии

Информация по комментариям в разработке