Gujarat Heavy Rain: ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા દિવસ પડશે વરસાદ?

Описание к видео Gujarat Heavy Rain: ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા દિવસ પડશે વરસાદ?

#gujaratweather #weatherupdates #monsoon2024 #rain update #rainupdates #asana #asanavavazodu

ગુજરાતના વડોદરા, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને પોરબંદર જેવા જિલ્લાઓ તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે પૂર આવ્યા હતા, તો ક્યાંક અતિશય પાણી ભરાઈ ગયાં હતાં.

ભારે વરસાદ બાદ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હતો. પરંતુ હવે ફરીથી આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. તો જાણીએ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે?

અહેવાલ- દીપક ચુડાસમા
એડિટ - આમરા આમિર

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке