લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી કિર્તન લખેલું છે જય ફક્કડાનાથ મંડળ ભાવનગર.....,🌹માં 🌹.....

Описание к видео લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી કિર્તન લખેલું છે જય ફક્કડાનાથ મંડળ ભાવનગર.....,🌹માં 🌹.....

લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી.....

માથે છે ચુંદડી ને ચુંદડી મા ટીકી.....
ચુંદડી ઓઢનારી કાના તારી ઘરવાળી....

લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી....

કાનમાં છે કુંડળ કુંડળીમાં મોતી.....
કુંડળ પહેરનારી કાના તારી ઘરવાળી....

લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી....

ડોકમાં છે હારલો ને હારલા હીરા.....
હારલો પહેરનારી કાના તારી ઘરવાળી.....

લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી.....

હાથમાં ચુડલી ને હાથમાં છે મેહેદી.....
મેહેદી મુકનારી કાના તારી ઘરવાળી.....

લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી.....

કેડે કંદોરો ને કંદોરા માં ઘુઘરી.....
કંદોરો પેહેરનારી કાના તારી ઘરવાળી.....

લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી.....

પગમાં છે ઝાંઝર ને પગમાં છે મોજડી.....
ઝુમજુમ જુમ ચાલનારી કાના તારી ઘરવાળી.....

લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી.....

સોળે શણગાર સજી રાધાજી આવ્યા.....
કાના સાથે રમનારી કાના તારી ઘરવાળી.....

લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી.....

🌹🙏🙏🌹 જય શ્રી કૃષ્ણ 🌹🙏🙏🌹

Комментарии

Информация по комментариям в разработке