સરકારશ્રીની મહિલા સશક્તિકરણ યોજના

Описание к видео સરકારશ્રીની મહિલા સશક્તિકરણ યોજના

ઝેડ ન્યૂઝ ફેશબૂક પેજ ને લાઇક કરો 👇👇👇
www.facebook.com/pg/Znewszalawad1

ઝેડ ન્યૂઝ ને ઇન્સ્ટાગ્રમ માં ફોલોવ કરો 👇👇👇
www.instagram.com/znews01/

ઝેડ ન્યૂઝ ને ટ્વિટર માં ફોલોવ કરો 👇👇👇
twitter.com/ZNEWSZALAWAD1 ઝેડ ન્યૂઝ ફેશબૂક પેજ ને લાઇક કરો 👇👇👇
www.facebook.com/pg/Znewszalawad1

ઝેડ ન્યૂઝ ને ઇન્સ્ટાગ્રમ માં ફોલોવ કરો 👇👇👇
www.instagram.com/znews01/

ઝેડ ન્યૂઝ ને ટ્વિટર માં ફોલોવ કરો 👇👇👇
twitter.com/ZNEWSZALAWAD1 #zalawadnews #zalawadnews સરકારશ્રીની મહિલા સશક્તિકરણ યોજના અંતર્ગત મોરબીમાં આજે સવારે 10 વાગ્યે પટેલ કન્યા છાત્રાલય મહિલાઓની બાઇક રેલી યોજાઈ હતી અને આ મહિલા સશક્તિકરણ નો કાર્યક્રમ તારીખ ૧ થી ૧૫ ઓગસ્ટ સુધી ચાલશે તેવું જિલ્લા કલેક્ટર આર.જે.માકડિયાએ જણાવ્યું હતું આ બાબતે વાત કરીએ તો ગુજરાત સરકારે મહિલાઓના ઉત્કર્ષ માટે અને સ્વનિર્ભર બને તેવા આશયથી તારીખ 1 થી 15 ઓગસ્ટ સુધી મહિલા સશક્તિકરણ નો કાર્યક્રમ કરવા માટે વહીવટીતંત્રને આદેશ કર્યો છે તેના ભાગરૂપે આજે મોરબીના કન્યા છાત્રાલય મહિલાઓની બાઇકરેલી નીકળી હતી જે નગરપાલિકાના ટાઉનહોલ સુધી ગઈ છે અને જ્યાં ટાઉનહોલમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ શરૂ થયો છે અને આ કાર્યક્રમ બાદ મહિલાઓને પોલીસ સ્ટેશનમાં હથિયારોનું નિરીક્ષણ અને પ્રદર્શન દેખાડવામાં આવશે તેવું જિલ્લા પોલીસ વડા રાજ વાઘેલાએ જણાવ્યું હતુ
રિપોર્ટ શ્રીકાંત પટેલ મોરબી

Комментарии

Информация по комментариям в разработке