આણાંનું ટીપણું || AANA NU TIPANU ||

Описание к видео આણાંનું ટીપણું || AANA NU TIPANU ||

છતના ચાળા, આરતીની બા આ બધા છતના ચાળા છે.. આ હુળ એની મેળે ઉભુ નથી થયુ પણ ઉભુ કરવામાં આવ્યું છે.. દરેક જ્ઞાતિ જાતિ કે સમાજમાં આજે ઉદભવેલી એક સટીક સમસ્યા.. સમસ્યા કોઈ પણ હોય સમસ્યાનો ઈલાજ શક્ય છે.. આખરે કઈ સમસ્યા અને કેવો સચોટ એનો ઈલાજ ?? જાણવા માટે અચુક જોજો આણાંનું ટીપણું સગા સબંધી અને સ્નેહીજનોને પણ શેર કરશો એવી નિરંતર અભિલાષા...


કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત ... આણાંનું ટીપણું યુટ્યુબ ચેનલ રમતો જોગી પર.. નવા-જુના જમાનાની અવનવી વાસ્તવિક વાતુનો રસથાળ અને સાથે સાથે જ્ઞાન ગમ્મતનો એકસ્ટ્રા સંભાર પિરસતી સૌની લોકપ્રિય ચેનલ @RAMTO JOGI આજે જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો

"To get more updates Subscribe to our YouTube Channel "Ramto Jogi" and follow us on
Youtube : https://www.youtube.com/channel/UCGxe...
Facebook :   / ramtojogioff.  .
Twitter:   / jogi_ramto  
Technology Partner -
Hasmukh Maniya (  / hasmukhmaniya  )

Cast:
Kiran Khokhani
Radhi Shukla
Parth Navadiya
Siya Mistry

Director, Producer, Singer, Writer :
Kiran Khokhani

D.O.P & Editing :
Bharat Donda

MUSIC :
Den B & Harman Mer

ગીત રચના :
મહંતશ્રી ઇન્દ્રભારતી બાપુ - જૂનાગઢ

#trending #Kiran_Khokhani #RamtoJogi #Hasmukh_Maniya @infogujarat

Production by Krishna Telefilms #KRISHNA_TELEFILMS

Комментарии

Информация по комментариям в разработке