Bholu Jalampura | English Regadi Kem Gavi Padi | Regadi | Aalap | ભોલુ જાલમપુરા | English Regadi

Описание к видео Bholu Jalampura | English Regadi Kem Gavi Padi | Regadi | Aalap | ભોલુ જાલમપુરા | English Regadi

ભુવાજી શ્રી ભોલુ જાલમપુરાની આવી ઇંગ્લીશ સાથે ગુજરાતી રેગડી તમે કોઈ દિવસ નહિ સાંભળી હોય. જેમાં "ઇંગ્લિશમાં રેગડી કેમ ગાવી પડી?" એનો જવાબ આપ્યો અને "એક માતાજી એ ખુશ થઈને ભોલુ જાલમપૂરા ને લંડન લઈ જવાનું વચન આપ્યું." આ છે મારી ચેહર ની ઇંગ્લીશ રેગડીનો પાવર.
બાપો મારી જકશી હીરાની ચેહર બાપો..આ તો બધે જ ચાલવાના..
ભુવાજી શ્રી ભોલુ જાલમપુરાએ "ઇંગ્લિશમાં રેગડી કેમ ગાવી પડી?" એનો જવાબ આપ્યો અને "એક માતાજી એ ખુશ થઈને શું કીધું? એ સાંભળો."

જકશી હીરા ની ચેહર જાલમપુરા

➡️Facebook::   / bholujalampura  

➡️Instagram::   / bholu_jalampura_official  


➡️ SUBSCRIBE::    / bholujalampura  

#BholuJalampur
#REGADI
#EnglishRegadi

Комментарии

Информация по комментариям в разработке