સરકાર ક્યાં ઊઘે છે?ગરીબ વિદ્યાર્થીઓને ન્યાય મળે આ ફોરેસ્ટ ભરતીમાં માટે બહેનો 4-5 દિવસથી હડતાળ પર છે.

Описание к видео સરકાર ક્યાં ઊઘે છે?ગરીબ વિદ્યાર્થીઓને ન્યાય મળે આ ફોરેસ્ટ ભરતીમાં માટે બહેનો 4-5 દિવસથી હડતાળ પર છે.

ન્યાય તો જરૂર થી મળવો જોઈએ અને મેળવીને જ રહીશું. આ ફોરેસ્ટ આંદોલન ને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર અને અહિંસક બનાવવું જોઈએ જેથી કરીને સરકાર દ્વારા આપણને વહેલી તકે નિરાકરણ લાવી આપવું પડે અને સરકારના કાચા ચીઠા ચલાવતા કર્મચારીઓને પણ ખબર પડે કે ન્યાય માટે આ ગૌરવવંતા ગુજરાતના વિદ્યાર્થીઓ ક્યાં સુધી જઈ શકે છે.

બીજી એક વાત રજૂ કરવી છે કાલે સવારે વહેલી તકે બાકી રહેલા વિદ્યાર્થીઓને ગાંધીનગર આવવા માટે અને હાજર રહેવા માટે તથા પોતાના હકની લડાઈ માટે હાજર રહીને સપોર્ટ કરવા સારુ દરેક વિદ્યાર્થીએ ફરજિયાતપણે હાજર રહેવાનું છે
🙏જય જય ગરવી ગુજરાત🙏
આપનો શક્તિ મોદી

#forest #forester #forestguard #gandhinagar #gujarat #gujarati #strike #student #forest

Комментарии

Информация по комментариям в разработке