Rakesh Barot | Kajal Maheriya | Konudo Ramava Aayo Sandeso | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત

Описание к видео Rakesh Barot | Kajal Maheriya | Konudo Ramava Aayo Sandeso | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત

આ જન્માષ્ટમીએ રાકેશ બારોટ અને કાજલ મહેરિયા બીજા બ્લોકબસ્ટર ગુજરાતી પ્રેમ ગીત "કોનુડો રમવા આયો સંદેશો" સાથે પાછા ફર્યા છે! જુઓ માત્ર સંપૂર્ણ વિડિયો ‪@SaregamaGujarati‬ 💓

Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
   • Rakesh Barot New Songs | રાકેશ બારોટ ...  

Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati!
   • Kajal Maheriya New Songs | કાજલ મહેરી...  

Singer: Rakesh Barot, Kajal Maheriya
Artist: Rakesh Barot, Chhaya Thakor
Producer: Red Velvet Cinema
Concept & Director: Bhavesh Gorasiya
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Lyrics: Sovanji Thakor
Music: Ravi Nagar, Rahul Nadiya
Dop: Hithesh Beldar
Choreographer: Madhaav Kishan
Editor: Firdosh Ansari
DI: Shoaib Ansari
Makeup & Hair: Hasmukh Limbachiya, Jyoti

અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો 🎵

Wynk http://tinyurl.com/ypjvztsr
Hungama http://tinyurl.com/5n73yymd
Amazon http://tinyurl.com/bdfm985a
Spotify http://tinyurl.com/26mzz6be
Resso http://tinyurl.com/5c52wjrr
Gaana http://tinyurl.com/38mhypjs
Youtube Music http://tinyurl.com/4uwha5m6

Lyrics:
કોક નવા જૂની લાગે છે આજ

ચમ ગોરી આટલા બધા છો મૂડમાં..(2)
કોક નવા જૂની લાગે છે આજ
આયા હવે ઢૂકડા કાનુડા ના દાડા મૈયરીએ મારે જવું હો રાજ

એ હવારે તો મોઢું ચડાઈ ને ફરતા
બોલાવું તોય તમે મારાથી ના બોલતા
સંસાર માં થોડા ઘણા થાય જોને રીહણા
મજા રે મનોમણ ની મળે ના સાયબા

ચમ હવે ઘડીક માં બદલાઈ ગયાસો....(2)
કોક નવા જૂની લાગે હો રાજ
આયો મારા મૈયરીએ થી સંદેશો
કોનુંડો મારે રમવા જવું હો રાજ
કોક નવા જૂની લાગે છે આજ

મને હતું કે કોક ઉભું કરશે ગતકડું
લાગે છે નવાઈ જોઈ હસતું એનું મુખડું
હો ઘર હોય તો કોક દાડો વાસણ ખખડે
ગણી ગોઠ વાળશો ના નોના નોના જગડે

પ્રેમ થી ના વાત મારી હારે તું કરતી
સાંજ ને સવારે ડખા ઉભા તું કરતી
એ ડખો તમે કયો છો એને પ્રેમ હું સમજતી
ખટ પટ ના કરું તો ઊંઘ નહિ આવતી

એ ચમ આજે ટોડલે ઉભી વાટ જોવો...(2)
કોક નવા જૂની લાગે છે આજ
એ ચાર પાંચ દાડા કોનુંડો રમશું છઠ્ઠા દાડે પાછી આવું હો રાજ
એ કોક નવા જૂની લાગે છે આજ

હો વૈશાખ માં વિવાહ ને જેઠ કાઢ્યો મૈયર માં
અષાઢી બીજ ને આયો કોનુંડો પિયર માં
હો જવા દયો વાતો જૂની ફેંદો ના ગોદડાં
અવસરે જવું પડે છોડો હવે વેલડા

એ જાવું હોય તો જાજો હવે મૈયર નહિ આવું મેળવા
જીવ કેય ત્યારે આવજો નહિ આવું હવે તેડવા
મેલવા આવો તો હવે મારે મૈયર જાવું
નહીંતર કોનુંડો નથી મારે રમવું

એ ચમ આજ કરો છો આટલો લટુપણો...(2)
વાત મને હમજાય ગઈ છે બધી આજ
એ રાજી થઇ આલો રાજા તો મારે જાવું
નકે વિચાર મોંડી વાળું હો રાજ

એ કોક નવા જૂની લાગે છે આજ
નકે વિચાર મોંડી વાળું હો રાજ
એ કોક નવા જૂની લાગે છે આજ

Kok Nava Juni Lage Che Aaj

Cham Gori Aatla Badha Cho Mood Ma…(2)
Kok Nava Juni Lage Che Aaj
Aaya Have Dhukada Kanuda Na Dada Maiyariye Mare Javu Ho Raaj

E Havare To Modhu Chadai Ne Farata
Bolavu Toy Tame Marathi Na Bolta
Sansar Ma Thoda Ghana Thay Jone Rihana
Maja Re Manoman Ni Male Na Sayaba

Cham Have Ghadik Ma Badlai Gayaso…(2)
Kok Nava Juni Lage Ho Raj
Aayo Mara Maiyariye Thi Sandesho
Konudo Mare Ramva Javu Ho Raaj
Kok Nava Juni Laage Che Aaj

Mane Hatu Ke Kok Ubhu Karshe Gatakadu
Lage Che Navai Joi Hasatu Enu Mukhadu
Ho Ghar Hoy To Kok Daado Vasan Khakhade
Gani Goth Valasho Na Nona Nona Jagade

Prem Thi Na Vaat Mari Hare Tu Karati
Sanj Ne Savare Dakha Ubha Tu Karati
E Dakho Tame Kyo Cho Ene Prem Hu Samajati
Khat Pat Na Karu To Ungh Nahi Aavati

E Cham Aaje Todale Ubhi Vaat Jovo…(2)
Kok Nava Juni Lage Che Aaj
E Char Panch Dada Konudo Rakashu Chattha Dade Pachi Aavu Ho Raaj
E Kok Nava Juni Lage Che Aaj

Ho Vaishakh Ma Vivah Ne Jeth Kadhyo Maiyar Ma
Ashadhi Bij Ne Aayo Konudo Piyar Ma
Ho Java Dyo Vaato Juni Fendo Na Godada
Avasare Javu Pade Chodo Have Velada

E Javu Hoy To Jajo Have Maiyar Nahi Aavu Melava
Jiv Key Tyare Aavajo Nahi Aavu Have Tedava
Melava Aavo To Have Mare Maiyar Jaavu
Nahitar Konudo Nathi Mare Ramavu

E Cham Aaj Karo Cho Aatala Latupano…(2)
Vaat Mane Hamjai Gai Che Badhi Aaj
E Raji Thai Aalo Raja To Mare Javu
Nake Vichar Mondi Vaalu Ho Raaj

Ae Kok Nava Juni Lage Che Aaj
Nake Vichar Mondi Vaalu Ho Raaj
E Kok Nava Juni Lage Che Aaj

#KonudoRamavaAayoSandeso
#kajalmaheriya
#rakeshbarot
#saregamagujarati
#rakshabandhan
#rakshabandhanspecial
#rakeshbarotnewsong
#gujaratigeet
#gujaratisong
#gujaratisongs
#rakeshbarotnewsong

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
   / saregamagujarati  

Follow us on -
Facebook:   / saregama  
Twitter:   / saregamaglobal  

Комментарии

Информация по комментариям в разработке