આયુર્વેદ કથા- બોટાદ(AYURVED KATHA BOTAD ) વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા

Описание к видео આયુર્વેદ કથા- બોટાદ(AYURVED KATHA BOTAD ) વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા

આયુર્વેદ ના પ્રયોજન નો પ્રથમ અંશ એટલે "स्वस्थस्य स्वास्थ्य रक्षणम् " તે એક વૈદ્ય નું પ્રથમ કર્તવ્ય છે...
બહુજન હિતાય , બહુજન સુખાય માટે જનજાગૃતિ નાં કાર્ય તરફ નમ્ર પ્રયાસ એટલે " આયુર્વેદ કથા... " પરમાર્થ ગૌ સેવક મિત્ર પરિવાર ના સૌજન્ય થી આયોજિત તારીખ :- 25/12/2023 સોમવાર સાંજે 8:30 કલાક થી બોટાદ ના પાળીયાદ રોડ પર કોળી સમાજ ની વાડીમાં આવી બોટાદ જીલ્લા ની પ્રથમ કથા શરુ થઈ જેમાં બીપી, ડાયાબિટીસ,થાઈરોઈડ,શ્વાસ, સાંધા ના દુખાવા વગેરે જેવી દરેક બિમારીઓ માંથી કાયમી મુક્ત કેવી રીતે થવાય તેવી માહિતી જનસામાન્યની ભાષામાં પહોચી જેને બહુ બહોળા પ્રમાણમાં લોકો નો પ્રેમ અને આશીર્વાદ મળ્યો. આ દ્રશ્યો લોકો માં આવી રહેલી આયુર્વેદ પ્રત્યે ની જાગૃતિ ને તાદૃશ્યમાન કરે છે. આજે સાચે અનુભવાયું કે, 'મેરા દેશ બદલ રહા હૈ, આયુર્વેદ કી ઓર બઢ રહા હૈ...' આ સેવાયજ્ઞ નો અવિરત પ્રવાહ ભગવાન ધનવંતરી ના આશીર્વાદ થકી વધુ થી વધુ લોકો ના જીવન સુધી પહોંચે તેવી અભિલાષા..... 🌿Ayurved first , Ayurved is Best


🏵आयुर्वेद कथा के माध्यम से गोसंवर्धन ,स्वस्थ समाज ,ओर समृद्ध राष्ट्र के निर्माण में सहभागी बने🌿

✉ CONNECT WITH US 📲

💻 Facebook :- https://www.facebook.com/people/Ashta...

💻 INSTAGRAM :-https://www.instagram.com/ashtang.ayu...

🍀अष्टांग आयुर्वेद धाम ~ तलाजा, गुजरात🌱

🌼गुजरात के भावनगर जिले में स्थित यह संस्थान आयुर्वेद द्वारा विश्व कल्याण और रोग मुक्त भारत के उद्देश्य से बनाया गया है।

🌸आयुर्वेद के अष्ट चिकित्सा आयामों एवम वैदिक सिद्धांतो को पुनःजीवित करना व गुरु शिष्य परंपरा से उन्हें जनकल्याण हेतु फैलाने का यशश्वी कार्य कर रहा है।

🌺 आयुर्वेद चिकित्सा के साथ साथ योग, आध्यात्म,वैदिक जीवन शैली, गौ सेवा, प्राकृतिक कृषि जैसे अनेक भागीरथ कार्यों का प्रचार प्रसार कर रहा है।

🌻संस्थान आयुर्वेद के प्राचीन ज्ञान के सहारे विभिन्न क्षेत्रों के जनमानस को जागृत कर प्राचीन वैदिक जीवन शैली को पुनर्स्थापित करने की दिशा में अग्रसर है।

🏥 पता :-एनएच 51 साखडासर 1 पुल के पास तलाजा - महुवा राजमार्ग के पास, जिला: भावनगर, गुजरात 364140.


📞 अपॉइंटमेंट के लिए: 7284828282

🍀Ashtang Ayurveda Dham ~ Talaja, Gujarat🌱

🌼Located in Bhavnagar district of Gujarat, this institute is built for the purpose of world welfare and disease free India by Ayurveda.

🌸It is doing a glorious job of reviving the eight medical dimensions and Vedic principles of Ayurveda and spreading them from the Guru Shishya tradition for the welfare of the people.

🌺 this institute is promoting many social services along with Ayurveda medicine like yoga, spirituality, Vedic lifestyle, cow service, natural farming.

🌻 institute with help of ancient knowledge of ayurveda is moving forward in restoring the ancient vedic lifestyle by awakening the masses of different regions.

Address: NH 51 near sakhadasar 1 bridge Talaja - mahuva highway, District : Bhavnagar, Gujarat 364140



📞 For Appointments: 7284828282

📍location :-
https://goo.gl/maps/m36juEii1BUvdbWU8

Your Queries :-
આયુર્વેદ કથા- બોટાદ(AYURVED KATHA BOTAD ) વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા
#Ayurved #ayurvedkatha #આયુર્વેદકથા #vdmahendrasinhsarvaiya #astangayurveddham #SURAT #talaja

🔔 Disclaimer:
इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनों से ली गई है इसमें हमारा निजी ज्ञान कुछ भी नहीं सब आयुर्वेद का है। सभी जानकारियां सही और प्रामाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधि, नुस्खों के प्रयोग करने से पहले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरूर ले। वीडियो में दी गई जानकारी का शब्दशः प्रयोग न करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए वैद्य या चैनल जिम्मेदार नहीं होगा ।

Комментарии

Информация по комментариям в разработке