મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવવાની આસાન રીત | Fruit shrikhand banavani rit in Gujarati

Описание к видео મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવવાની આસાન રીત | Fruit shrikhand banavani rit in Gujarati

#shrikhand banavani rit #MixFruitShrikhand #FruitShrikhand #Shrikhand

તમે સરળતાથી ઘરે મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવી શકો છો.

સામગ્રી:
1.5 લિટર દૂધનો દહીં
1 કપ ખાંડ
ફળ તમારી અનુકૂળતા પ્રમાણે
વેનીલા એસેન્સ
કાજુ બદમ પિસ્તા તમારી અનુકૂળતા પ્રમાણે

Tame fruit Shrikhand ghare saralta thi banavai sako cho

Ingredients:
1.5 liters of milk's Curd
1 cup sugar
Fruit according to your convenience
Vanilla essence
Cashew nuts pistachios as per your convenience

Комментарии

Информация по комментариям в разработке