Jago Jago Ghanshyam | જાગો જાગો ઘનશ્યામ | Thayu Savar | Pu. Gyanjivandasji Swami - Kundaldham

Описание к видео Jago Jago Ghanshyam | જાગો જાગો ઘનશ્યામ | Thayu Savar | Pu. Gyanjivandasji Swami - Kundaldham

👌
Track Name: Jago Jago Ghanshyam Mara
Guj. Track Name: જાગો જાગો ઘનશ્યામ મારા
Album Name: Thayu Savar
Type: Kirtan
Category: Lyrical Video
Release Date: 19 Jul 2021
Singer Name: Pu. Gyanjivandasji Swami - Kundaldham
Lyricist Name: Pu. Gyanjivandasji Swami - Kundaldham
|

Playlist Name: Thayu Savar | થયું સવાર | Pu. Gyanjivandasji Swami - Kundaldham

Playlist :    • Thayu Savar | Lyrical Video | થયું સવ...  

પ્રેરક: પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ

#ThayuSavar #થયુંસવાર #Kirtan #Kundaldham #GyanjivandasjiSwami

જાગો જાગો ઘનશ્યામ મારા, જાગોને ભકિત દુલારા રે;
થયું સવાર શ્રીજી સુખદાયી, જીવના છોજી આધારા રે.. જાગો૦ ૧
હેતે હેતે સંતો જગાડે, ગાતા પ્રભાતિ રાગો રે;
સહજાનંદ સ્વામી મારા, ઉગ્યો દિવસ હવે જાગો રે.. જાગો૦ ૨
અક્ષર ઓરડીને દ્વારે વ્હાલા, આવ્યા છે ભકતો જાજા રે;
દર્શન કરવા રાજીપો લેવા, સંતો વગાડે છે વાજા રે.. જાગો૦ ૩
જ્ઞાનજીવન કહે ઉઠોને વ્હાલા, આપોને દર્શન પ્યારા રે;
હૈયાના હાર હરિ હેત ભરેલા, છો મારી આખ્યુંના તારા રે.. જાગો૦ ૪

For More Videos & new Updates, Follow our Social media :

🛑 Subscribe Channel : https://goo.gl/X1QYWk
🛑 Subscribe to new Swaminarayan Channel : https://www.youtube.com/c/swaminaraya...

🛑 Join Whatsapp Group : Kindly send your Name and City Name to our Whatsapp No. +91 96012 90051 Or https://wa.me/919601290051

🛑 Facebook Page :   / swaminarayanbhagwan2  

🛑 Instagram Page :   / swaminarayanbhagwan_  

🛑 Twitter :   / swaminarayanbh3  

Комментарии

Информация по комментариям в разработке