Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть ખેતીમાં પરિવર્તન : ખેતી માં પાક આયોજન જરૂરી છે , ઈયળ નિયત્રંણ માટે

  • Madhubhai Dhorajia
  • 2021-09-26
  • 36
ખેતીમાં પરિવર્તન : ખેતી માં પાક આયોજન જરૂરી છે , ઈયળ નિયત્રંણ માટે
  • ok logo

Скачать ખેતીમાં પરિવર્તન : ખેતી માં પાક આયોજન જરૂરી છે , ઈયળ નિયત્રંણ માટે бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно ખેતીમાં પરિવર્તન : ખેતી માં પાક આયોજન જરૂરી છે , ઈયળ નિયત્રંણ માટે или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку ખેતીમાં પરિવર્તન : ખેતી માં પાક આયોજન જરૂરી છે , ઈયળ નિયત્રંણ માટે бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео ખેતીમાં પરિવર્તન : ખેતી માં પાક આયોજન જરૂરી છે , ઈયળ નિયત્રંણ માટે

ખેતી માં અનેક પડકાર છે , જોખમ છે જે નિવારવા પાક આયોજન અભ્યાસ જરૂરી છે , આપણે જાણીએ છીએ કે જીવ જીવ ને ખાય છે , કોરોના નો વાયરસ એ પણ એક જીવ છે જે વાયરસ ને જોવા માટે માઈક્રોસ્કોપ યંત્ર જોઈએ એટલો સૂક્ષ્મ છે છતાં આખા વિશ્વના મનુષ્ય ડરે છે , પરંતુ તેમને રોકવા માટે રસી શોધાઈ , એવીજ રીતે પાકમાં આવતી ઈયળ છે જે પાક ને નુકશાન કરે છે તો તેમના નિયત્રંણ માટે ક્રાયસોપા છેજ , વર્ષોથી ખેતી કરતા અનુભવી ખેડૂત જણાવે છે કે મિશ્ર પાક પદ્ધતિ અપનાવતા એટલે જરૂરિયાત મુજબ પાકતું જ , આ મિશ્ર પાક પદ્ધતિ માં ઘણા સિદ્ધાંતો સમાયેલા છે વરસાદ વધુ થાય ઓછા થાય , જમીન ના ઉપલા સ્તર ના અને નીચેના સ્તર ના પોષક તત્વ વપરાશ , સહભાગી , સહજીવી બેક્ટેરિયા તેમજ નુકશાન કરતી જીવાત ને ખાનાર જીવાત , આમ આ દરેક બાબત ને ધ્યાને રાખી પાકનું આયોજન થતું , જેમાં એક પદ્ધતિ હતી મકાઈ ની છાત દાણા બીજ મગફળી , કપાસ , મગ અડદ સોયાબીન તેમજ શાકભાજી ના પાક સાથે નાખવામાં આવતા તેનું એક કારણ છે કે કરાયસોપા જે જીવાત છે તે પાક ને નુકશાન કરતી ઈયળ ઉત્પન્ન થવા દેતી નથી , તેમ છતાંય જો કોઈ ઈયળ ઉત્પન્ન થઈ તો પક્ષી ઓ મકાઈ ના છોડ ઉપર બેસશે ને ઈયળ ને વીણી લેશે , દવા છંટવા ની જરૂર નહિ રહે , મકાઈ ના છોડ પશુ માટે અને લીલા દોડા બાળકો ને તાકાતવાન બનાવવા માટે ઉપયોગી થાય

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]