સૂર્યમંદિર : મોઢેરા | Modhera Sun Temple | ગુજરાતની યશગાથા | WebSankul

Описание к видео સૂર્યમંદિર : મોઢેરા | Modhera Sun Temple | ગુજરાતની યશગાથા | WebSankul

સૂર્યમંદિર : મોઢેરા | Modhera Sun Temple | ગુજરાતની યશગાથા | WebSankul

પ્રાચીન ગ્રંથોમાં ‘મોહેરક’, ‘મોઢેરક’, ‘મોહડવાસક’, ‘મોઢેરપુર’ જેવાં નામે જાણીતું એવું મોઢેરા મોઢ બ્રાહ્મણોના વસવાટ બાદ ‘ભગવદગ્રામ’ નામે પણ ઓળખાતું. સ્કન્દ-પુરાણમાં ગુજરાતનાં અનેક ધાર્મિક તીર્થક્ષેત્રોનું નિરૂપણ છે; જેમ કે, કૌમારિકા-ક્ષેત્ર, ધર્મારણ્ય-ક્ષેત્ર, પ્રભાસ-ક્ષેત્ર, દ્વારિકા-ક્ષેત્ર વગેરે; એમાંનું ધર્મારણ્ય-ક્ષેત્ર તે હાલનું મોઢેરા આસપાસનું ક્ષેત્ર. અને તેમાં મોઢેરા ગામમાં પુષ્પાવતી નદી કિનારે આવેલું છે, વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિર ! નાગર શૈલીની જ પેટા શૈલી મારુ ગુર્જર શૈલીમાં બનેલું આ મંદિર આજે ભલે ખંડિત અવસ્થામાં હોય, પરંતુ સ્થાપત્ય અને કોતરણીની દૃષ્ટિએ જોનારને મંત્રમુગ્ધ કરી દે છે!
તેની રચના માત્ર સ્થાપત્ય કળાના કારણે જ નહીં, પરંતુ તે સમયની વૈજ્ઞાનિક સમજને પણ ઉજાગર કરે છે. મોઢેરાનું આ સૂર્યમંદિર સ્થાપત્ય અને શિલ્પકળાની દૃષ્ટિએ સોલંકી કાળનો એક અમૂલ્ય ખજાનો છે.


📲 We are Social.
Follow us on your favorite social media sites :-

1) WebSankul Application : http://Bit.ly/WebSankulApp
2) Current Affairs Plus Application : https://bit.ly/currentaffairplus
3) Telegram : https://telegram.dog/GPSC_Online_app
4) Instagram : https://bit.ly/websankul_insta
5) Facebook : http://bit.ly/Websankul_facebook
6) Website : https://websankul.org/
7) Twitter :   / websankuloffice  

👉 SSC, Banking By WebSankul YouTube Channel Link :    / sscbankingbywebsankul  

#modherasuntemple #modhera #gujaratculture #websankul

📲 Application HelpLine Numbers :

1) 7777991357
2) 6358289897
3) 7777991352
4) 9054521779
5) 7777991367
6) 6356239165
7) 9054522775

Комментарии

Информация по комментариям в разработке