Bhul Padi Bhagvan Amari - DHUN - Kiran Prajapati - ભૂલ પડી ભગવાન અમારી

Описание к видео Bhul Padi Bhagvan Amari - DHUN - Kiran Prajapati - ભૂલ પડી ભગવાન અમારી

Kp Studio Presents...

Bhul Padi Bhagvan Amari - DHUN - Kiran Prajapati - ભૂલ પડી ભગવાન અમારી

Singer: Kiran Prajapati
Music: Manoj Vimal
Mixing: Hardik Sagar
Dhun Mandli: Botad
Video: Vp Digital Studio Botad
Editing: Sanjay Prajapati
Disign: Lights View
Light : Nilkanth Light Decoration Botad
Lable: Kp Studio

Lyrics:
સત્સંગ કીધો પણ રુદિયે નો લીધો
નિંદામાંથી નવરા ન થયા આ સંસારમાં
ભૂલ પડી ભગવાન અમારી

તુલસી વવરાવી મેતો ગીતાજી ગવરાવ્યા
ગીતાજી ના જ્ઞાન ના લીધા આ સંસારમાં

કાના તારી ગાવડીને માવડી રે કીધી
અધવચ જતા એને રેઢી મેલી દીધી
પછી એની ખબરું ના લીધી આ સંસારમાં

સૌના આંગણિયે દીકરી રે રમતી
નાની હતી ત્યારે સૌને રે ગમતી
મોટી થય તો માન નો દીધા આ સંસારમાં

રામાયણ વાંચી મેતો ભાગવત વાંચ્યા
ભાઈ માંથી ભેદ નો કાઢ્યા આ સંસારમાં

ચાર ચાર ધામની જાત્રાયુ કીધી
દેવળે દેવળે દોડું જોને દીધી
કુટુંબ માંથી કલેશ ન કાઢ્યો આ સંસારમાં

સાધુ જમાડ્યા મેતો બ્રાહ્મણ જમાડ્યા
ભાણેજ ના ભાવ નો પૂછ્યા આ સંસારમાં

ગંગામાં નાયા અમે ગોમતીમાં નાયા
માવતર ને પાણી નો પાયા આ સંસારમાં

_______________________________________________

Please Do Like, Share and Subscribe.
#rambhajan #Dhun #prachin #desibhajan #ram #haribhajan #dhun #dhunMandal #dhunmandli #nonstop #nonstopDhunMandal #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#hanumanji
#KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official

▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you


આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video

Комментарии

Информация по комментариям в разработке