ભરૂચ : પિતા દ્વારા ચાર ભેંસોથી શરૂ કરાયેલો વ્યવસાય પુત્રે 150 ભેંસો સુધી પહોંચાડ્યો

Описание к видео ભરૂચ : પિતા દ્વારા ચાર ભેંસોથી શરૂ કરાયેલો વ્યવસાય પુત્રે 150 ભેંસો સુધી પહોંચાડ્યો

વર્ષો પહેલાં રાજસ્થાનથી ભરૂચ આવેલાં એક મુસ્લિમ પરિવારે પશુપાલનક્ષેત્રે મોટી સફળતા હાથ ધરી છે. મુબિનભાઈના બાપદાદાએ ભરૂચ આવી 4 દુધારી ભેંસો સાથે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો, અને હાલ તેમની પાસે 150 ભેંસોનો તબેલો છે. મુબિનભાઈ બાદ તેમના પુત્રો એટલે કે પાંચમી પેઢી પણ હવે આ વ્યસાયમાં જોડાઈ ગઈ છે અને રોજનું 700 લીટરથી વધુના દૂધનું ઉત્પાદન મેળવી રહ્યા છે.

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке