Kandas Bapu Bhajan /Vage bhadaka bhari bhajan na ..

Описание к видео Kandas Bapu Bhajan /Vage bhadaka bhari bhajan na ..

Subscribe and press (🔔) to join the Notification Squad and stay updated with new uploads


©️If any producer or label has an issue with this song or picture, please get in contact with us and we wbill delete it immediately. ,


કાનદાસ બાપુ ગુજરાતના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભંડારીયા ગામના દેવીપુજક (વાઘરી) જ્ઞાતિના એક ભજનિક અને સંત હતા. તેઓ સત્ત દેવીદાસ અને અમરમાંની પરબની જગ્યામાં દિક્ષા લઈ સંવાદાસ બાપુના શિષ્ય બન્યા હતા. તેમના આશ્રમો મુંબઈ, અમદાવાદ અને દ્વારકામાં આશ્રમો સ્થાપ્યા છે.

કાનદાસબાપુનો જન્મ હાલના બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ગામ ભંડારીયા ગામે થયો હતો. પિતાનુ નામ છગનભાઈ અને માતા જમકુબહેન. તે બાળપણથી જ સાધુ - સંતો અનેો ભજનમાં રસ ધરાવતા હતા.



#KandasBapuNaBhajan #KandasBapuBhajan
#KandasBapuPrachinBhajan
#KandasBapuJunaBhajan
#KandasBapuNiSantvani
#KandasNaBhajan
#KandasBapuNiMoj
#SantvaniNiMoj
#BhajanNandi
#કાનદાસબાપુનાભજન
#કાનદાસબાપુભજન
#કાનદાસનીસંતવાણી
#કાનદાસબાપુનાપ્રાચીનભજન
#કાનદાસબાપુનાજુનાભજ
#કાનદાસબાપુનીમોજ
#સંતવાણીનીમોજ
#ભજનનંદી
#BHAJANSANTVANI #KANDASBAPU #ગુજરાતીપ્રાચીનસંતવાણીભજનો #કાનદાસબાપુ #kandasbapunabhajano #santvanibhajano #KandasBapuGhazalo

Комментарии

Информация по комментариям в разработке