Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть સામાન્ય રીતે બ્લડ સુગર લેવલ કેટલું હોવું જોઈએ?

  • Sugar Diaries by Dr. Vitrag Shah
  • 2022-11-07
  • 14670
સામાન્ય રીતે બ્લડ સુગર લેવલ કેટલું હોવું જોઈએ?
DIABETESDIABETES DOCTORDIABETOLOGISTDIABETES KO KAISE DUR KAREDIABETES SYMPTOMSDIABETES MELLITUSDIABETES FOODS TO EATGUJARATI MAAHITIGUJARATDR VITRAG SHAHDR VITRAGBEST DOCTORDIABETES KE LIYE BEST DOCTORSURATVESUDIABETES CLINICBILIMORADIABETES KO THIK KAREDIABETES TREATMENTDIABETES GUJARATI MADIABETES NA LAKSHANGUJARATI DOCTORDIABETES DOCTOR IN SURATGUJARATI VIDEOSWASTHYASUGAR KO CONTROL KAISE KARESUGAR KO KAM KAISE KAREDOCTORDR
  • ok logo

Скачать સામાન્ય રીતે બ્લડ સુગર લેવલ કેટલું હોવું જોઈએ? бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно સામાન્ય રીતે બ્લડ સુગર લેવલ કેટલું હોવું જોઈએ? или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку સામાન્ય રીતે બ્લડ સુગર લેવલ કેટલું હોવું જોઈએ? бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео સામાન્ય રીતે બ્લડ સુગર લેવલ કેટલું હોવું જોઈએ?

ડાયાબિટીસ જાગૃતિ માસ નવેમ્બર, ૨૦૨૨.

આજે લગભગ દરેક ઘરે કોઈને ત્યાં એક વ્યક્તિ હશે કે જેને ડાયાબિટીસ હશે અને ડાયાબિટીસ માટે આપણા સમાજમાં ઘણી બધી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. જેમાં ઘણી બાબતો એવી છે કે જેનો દુષ્પ્રચાર કરવામાં આવે છે અને વ્યક્તિ તેના સંસર્ગમાં આવી પોતાના સ્વાસ્થ્યને જાને અજાણે નુકસાન પહોંચાડી બેસે છે. ડાયાબિટીસ એક એવી અવસ્થા છે કે જેમાં વ્યક્તિને મોટેભાગે કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી અને તે સમજમાં તે ડાયાબિટીસ પ્રત્યે સભાન રહેતો નથી અને લાંબાગાળે ઘણા બધા અંગો પાર તેની અસર થઇ જાય છે.
આવી ઘણી બધી નાની મોટી ગેરમાન્યતાઓ પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુસર દર વર્ષે નવેમ્બર માસને ડાયાબિટીસ જાગૃતિ માસ તરીકે ઉજવવામાં આવે છે. આવા નાના મોટા ઘણા વિષયો પર આપણે વિડિઓ ઘ્વારા જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ માહિતી જો કોઈની માટે પહોંચાડવી જરૂરી હોય તો તેવી તમામ વ્યક્તિને આ વિડિઓ શેર કરી મદદરૂપ બનજો.
જો આપને પણ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો કોમેન્ટ કરી પૂછી શકો છો અને જો ડાયાબિટીસ અંગે કોઈ વિષય પર જાણવા માંગતા હોઉં તો તે પણ કોમેન્ટ બોક્સમાં લખી અમને જણાવી શકો છો.
Do subscribe our channel for regular updates.

You can also connect with us on our other social media accounts.
Facebook :   / care.drvitrag  
LinkedIn :   / dr-vitrag-shah-32aab7aa  
Instagram :   / diabetescare.drvitrag  
Twitter :   / caredrvitrag  

Disclaimer : This video is recorded only for educational and awareness purpose. For any health related query, please consult your doctor.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]