ખાસ કૃષિ રાહત પેકેજ 2024-ઓગસ્ટ -સપ્ટેમ્બર અતિ ભારે વરસાદથી નુકશાનીનાં ફોર્મ ભરવાનું ચાલું થઇ ગયા છે

Описание к видео ખાસ કૃષિ રાહત પેકેજ 2024-ઓગસ્ટ -સપ્ટેમ્બર અતિ ભારે વરસાદથી નુકશાનીનાં ફોર્મ ભરવાનું ચાલું થઇ ગયા છે

કૃષિ રાહત પેકેજ (પાક નિષ્ફળ રાહત યોજના) 2024

આવનાર તારીખ 25-10-2024 થી 31-10-2024 સુધીમાં તમામ ખેડૂત મિત્રોએ ફોર્મ ભરાવી લેવા

સાથે લાવવાના જરૂરી સાધનીક કાગળો.

1. આધારકાર્ડ
2. બેન્ક પાસબુક
3. તલાટીશ્રી નો વાવેતરનો દાખલો
4. (૮-અ)માં એક કરતા વધારે નામ હોય તો સંમતી પત્ર
5. અગર જમીન ધારકનું મૃત્યુ થયેલ હોય તો પેઢીઆંબો રજૂ કરી , ત્યાર બાદ ફોર્મ ભરવું
6. ૭-૧૨ ૮-અ

Комментарии

Информация по комментариям в разработке