લીલી લેમડી | Lili Lemdi Re | Popular Gujarati Folk Song by Osman Mir | Gujarati Jalso
સબસ્ક્રાઇબ કરો ગુજરાતી જલસો YouTube ચેનલ ને -
Gujarati Jalso - https://bit.ly/GujaratiJalsoYT
Listen to Lili Lemdi Re popular gujarati song by Osman Mir only on @GujaratiJalso.
#OsmanMir #GujaratiJalso #LeliLemdiRe
Live: ગુજરાતી જલસો વડોદરામાં | જાણીતા અને માનીતા કલાકારોના કાફલા સાથે #GujaratiJalsoVadodara
આયોજન યુનાઈટેડ જૈન્સ ઑફ વડોદરા દ્વારા જૈન સોશ્યિલ ગ્રુપ વડોદરા મિડટાઉન, સી. એલ. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને જીતોના સંયુક્ત ઉપક્રમે
Artist : Parthiv Gohil ,Osman Mir , Manoj Joshi , Bhoomi Trivedi Smit Pandya ,Kinjal Dave , Mirande Shah , Utkarsh Mazumdar, tushar shukla , khalil dhantejvi
Gujarati Jalso is a festival representing various shades of Gujarati Culture - Folk Literature, Music, Drama and Poetry with a literary and aesthetic approach. Earlier seasons were organized in Mumbai in 2013, 2014, 2017. In 9 states of USA also it was organized in 2017. On social media, more than 10 million people have enjoyed this festival. For the first time, it is organized in Ahmedabad with a galaxy of famous artists.
ગુજરાતી અસ્મિતાને સમર્પિત ‘ગુજરાતી જલસો’ ઉત્સવ વિવિધ શહેરોમાં યોજાતો રહે છે. અત્યાર સુધી મુંબઈ, અમદાવાદ અને અમેરિકાના નવ શહેરોમાં સંપન્ન થયેલો ‘ગુજરાતી જલસો’ ઉત્સવ પહેલી વાર વડોદરામાં યોજાશે. શનિવાર 1 જૂને સાંજે 7.30 કલાકે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે.
પાર્થિવ ગોહિલ પ્રસ્તુત આ ઉત્સવમાં પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી, પદ્મશ્રી અભિનેતા મનોજ જોશી, ગાયક ઓસમાન મીર, ભૂમિ ત્રિવેદી, કિંજલ શાહ, માનસી પારેખ ગોહિલ, મિરાંદે શાહ, નાટ્યકલાકાર ઉત્કર્ષ મઝુમદાર, હાસ્યકલાકાર સ્મિત પંડયા, શાયર ખલીલ ધનતેજવી અને કવિ-સંચાલક તુષાર શુક્લ ભાગ લેશે. આ નિમિત્તે ખલીલ ધનતેજવીના નવા ગઝલસંગ્રહ સોપાનનું વિમોચન કરવામાં આવશે.
કાર્યક્રમના બે કલાક પહેલાથી ગુજરાતની વિશેષ વાનગીઓ ધરાવતા વાનગી-વૈભવ અને ઉત્તમ ગુજરાતી પુસ્તકો, ફિલ્મ-નાટકની ડીવીડીનું પ્રદર્શન શરૂ થશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઉપક્રમે પાર્થિવ ગોહિલ પ્રસ્તુત આ ઉત્સવનું આયોજન યુનાઈટેડ જૈન્સ ઑફ વડોદરા દ્વારા જૈન સોશ્યિલ ગ્રુપ વડોદરા મિડટાઉન, સી. એલ. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને જીતોના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આતાપી વન્ડરલેન્ડના સૌજન્ય અને ઈમેજ બુક કલ્ચર ટ્રસ્ટ તથા શ્રી વિલેપાર્લા કેળવણી મંડળના સહકારથી આ ઉત્સવ યોજાયો છે. પ્રવેશ માટે વડોદરાનો સંપર્કઃ
Navlakhi ground thrilled with excellent cultural program "Gujarati Jalso" dedicated to the Gujarati Heritage was celebrated at Vadodara with a grand success. Against heat waves of whether, this programme proved to be a great relief on 1st June at Navlakhi ground. Presented by Parthiv Gohil, organized by United Jains of Vadodara with courtesy of Aatapi Wonderland, on behalf of Reliance Industries Ltd, with the support of Shemaroo this program was thoroughly enjoyed by audience of 4500 people. A great cooperation by Jain Social Group Vadodara Midtown, C. L. Shah Charitable Trust, Jito-Vadodara, Image Book Culture Trust and Shree Vile Parle Kelavani Mandal made the remarkabale. Initially tribute was paid to the students who died in the accident at Surat. The cultural show started with Sairam Dave's song praising Gujarat. Manasi Parekh Gohil and Mirande Shah created the atmosphere of Tarnetar Festival presenting songs covering the festive mela. Kinjal Dave presented her popular songs in a rhythmic way. Bhoomi Trivedi performed a collage of songs covering different roles and emotions of women. Humorist Smit Pandya kept the color of humor moving with hilarious jokes. Manoj Joshi's in-depth drama scene, a modern presentation by Utkarsh Mazumdar, songs covering different shades and moods of language presented by Parthiv Gohil, excellent compering by Tushar Shukla, classic gazals by Khalil Dhantejvi, songs presented with rhythmic energy by Osman Mir made the day. Deepak Raag and Malhar Raga's presentation proved to be a classic rendering. On this occasion, Khalil Dhanatevi's new poetry collection 'Sopan' was released by Parthiv Gohil in the presence of Utpal Bhayani & Hiten Anandpara. Invited Artists were honored with a memento. Jain Social Group Midtown's President Chirayu Jasani, Aatapi Theme Park's Bindiyaben Shah, Secretary Chirayu Kothari and President Parasmalji of Jito-Vadodara had been an important contributor to the success of the festival. As many cultural organizations and groups joined there hands, Gujarati Jalso became a rainbow in the true sense.
Category
#LiliLemdiRe #PopularGujaratiFolkSong #OsmanMir #GujaratiJalso
Информация по комментариям в разработке