Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть 10 min માં લારીમાં ન મળે તેવા પાણી પુરીના 4 પાણી | fresh fruit flavor without essence | green garlic

  • Megha Nu Rasodu
  • 2023-01-01
  • 2460
10 min માં લારીમાં ન મળે તેવા પાણી પુરીના 4 પાણી | fresh fruit flavor without essence | green garlic
Megha nu rasoduGujaratiGujarati recipeGujarati foodIndian cuisineIndian chat recipePanipuri recipeFresh fruit flavour panipuri6 different flavours panipuriPanipuri challengeCooking videoTrending recipeTrending videoBest panipuri pani recipeGarlic panipuriFresh garlicGreen garlicPineapple recipe
  • ok logo

Скачать 10 min માં લારીમાં ન મળે તેવા પાણી પુરીના 4 પાણી | fresh fruit flavor without essence | green garlic бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно 10 min માં લારીમાં ન મળે તેવા પાણી પુરીના 4 પાણી | fresh fruit flavor without essence | green garlic или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку 10 min માં લારીમાં ન મળે તેવા પાણી પુરીના 4 પાણી | fresh fruit flavor without essence | green garlic бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео 10 min માં લારીમાં ન મળે તેવા પાણી પુરીના 4 પાણી | fresh fruit flavor without essence | green garlic

#meghanurasodu #gujaratirecipe #gujartifood #panipuri #panipurichallenge #panipurilovers #panipurirecipe #cookingvideos #trendingcookingvideos #cookingvideos #streetfood #differentflavorpanipuri #6flavours #fruitflavourpanipuri #pineapplerecipe #pineapple #pudina #garlicpanipuri #mithapanipuri #puchka

નમસ્તે કેમ છો? Welcome to Megha nu rasodu
આજે આપણે જોઇશું ફક્ત 10 min માં લારીમાં ન મળે તેવા ચાર પ્રકારના પાણી પુરીના પાણી

4 different flavors of pani puri pani
Garlic flavor pani puri
Fruit flavor panipuri
Pineapple flavor panipuri

Dates tamarind chutany recipe link
ખજુર આંબલીની ચટણી બનાવવાની રીત જોવા માટે અહીં ક્લિક કરો
   • મહિનાઓ સુધી સાચવી શકાય તેવી બે ચટણી | spec...  


રેસિપી ગમે તો video ને like 👍👍કરજો share કરજો channel ને subscribe કરી બેલ 🔔🔔 દબાવી દેજો જેથી જ્યારે કોઈ Video થાય તમને એનું notification મળી જાય
Thank you for your valuable time and watching my video 🙏🙏

સામગ્રી

ફુદીનાનાં પાણી માટે

ફુદીનાનાં પાન - 1 કપ
કોથમીર - 1/2 કપ
આદુનો ટુકડો
લીલા મરચાં - 3
મરી - 10 થી 15
ખજુર આંબલીની ચટણી - 2 મોટી ચમચી
અડધા લીંબુનો રસ
સંચળ પાઉડર - 1/2 ચમચી
શેકેલા જીરા નો ભુક્કો - 1 થી 1.5 ચમચી
પાણી - 1 લીટર
પાણી પુરીનો મસાલો - 1 થી 1.5 મોટી ચમચી
ચપટી હિંગ
કાશ્મીરી લાલ મરચું - 1/2 ચમચી
બુંદી

ખજુર આંબલી નું પાણી

ખજુર આંબલીની ચટણી - 1/2 કપ
પાણી - 2 થી 2.5 કપ
મીઠું જરૂર મુજબ
સંચળ - 1/2 ચમચી
ચપટી હિંગ
કાશ્મીરી લાલ મરચું - 1/2 ચમચી
બુંદી

લીલા લસણ નું પાણી

લીલું લસણ - 50 ગ્રામ
લસણની કળી - 2
નાનો આદુનો ટુકડો
લીલા મરચાં - 2
સંચળ પાઉડર - 1/2 ચમચી
મીઠું સ્વાદ મુજબ
અડધા લીંબુનો રસ
કાશ્મીરી લાલ મરચું - 1 મોટી ચમચી
શેકેલા જીરા નો ભુક્કો - 1/2 ચમચી
પાણી - 1 થી 1.5 ગ્લાસ

અનાનસ નું પાણી

અનાનસ
લીલું મરચું - 1
નાનો આદુનો ટુકડો
ખાંડ - 1.5 ચમચી
સંચળ પાઉડર - 1/2 ચમચી
શેકેલા જીરા નો ભુક્કો - 1/2 ચમચી
મરી - 5 થી 6
મીઠું સ્વાદ મુજબ
કોથમીર
પાણી - 1 થી 1.5 ગ્લાસ
દાડમના દાણા

You can Follow us on

Instagram :-

  / megha_nu_rasodu  

Facebook :-

https://www.facebook.com/profile.php?...

પાણીપુરી નું પાણી બનાવવાની રીત, પાણીપુરી માટે ફુદીનાનુ પાણી, પાણીપુરી માટે ખાટું મીઠું પાણી, 6 અલગ પ્રકારનાં પાણીપુરીના પાણી બનાવવાની રીત, fresh fruit flavor panipuri, panipuri ka pani banane ki vidhi, pineapple flavour pani for panipuri, street food, Indian cuisine, Indian chat recipes, pineapple recipes My Tripod
https://amzn.to/3HBqZwN

My Microphone
https://amzn.to/3DOm7TI

My LED RING Light
https://amzn.to/3JIRAuj

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]