મેલડી ધામ,વલાસણ 🙏🏻|| જય મેલડી માં || આણંદ || New Vlog 2023 ||

Описание к видео મેલડી ધામ,વલાસણ 🙏🏻|| જય મેલડી માં || આણંદ || New Vlog 2023 ||

જય માતાજી મિત્રો
આ મારો નવો વ્લોગ છે
આ આણંદ જિલ્લા નુ વલાસણ ગામ છે અને ત્યા મેલડી માતા નું મંદિર છે.
ત્યાં સિંદુરિયા કેરડો છે ત્યા મેલડી માતા નું પ્રાગટ્ય સ્થાન છે.
અને ત્યા બહુજ સરસ પ્રસાદ કેન્દ્ર છે. અને દર રવિવારે યાત્રિકો ને દર્શનાર્થી ઓ ને જમવાની સરસ સુવિધા છે.

આ બધું તમને આ vlog માં જોવા મળશે તો vlog પૂરો જોજો.



new vlog
Anand
Valasan
Meldi mata
Meldi maa
family
meldi mata mandir valasan
meldi mata mandir

Комментарии

Информация по комментариям в разработке