USA Top News Headlines Jan 09 2025: જુઓ અમેરિકાના આજના મુખ્ય સમાચાર

Описание к видео USA Top News Headlines Jan 09 2025: જુઓ અમેરિકાના આજના મુખ્ય સમાચાર

#us #headlines #america
નમસ્તે મિત્રો, IamGujaratના અમેરિકા સ્પેશિયલ બુલેટિનમાં આપનું સ્વાગત છે. 09 જાન્યુઆરીના આ બુલેટિનમાં આપણે જોઈશું લીકર સ્ટોર ચલાવતા બે ગુજરાતીઓની ધરપકડની સમગ્ર ઘટના અને સાથે જ જાણીશું કે કેમ હવે ફ્લોરિડામાં રહેતા ઈલીગલ ઈમિગ્રન્ટ્સની ચિંતા વધી શકે છે. આ ઉપરાંત લોસ એન્જેલસમાં લાગેલી આગ પર ચાલી રહેલા પોલિટિક્સ અને બીજા પણ મહત્વના સમાચારો વિશે વાત કરીશું આ બુલેટિનમાં.

Комментарии

Информация по комментариям в разработке