પાંજો કછડો બારે માસ | Asanjo Kutchh | Kutch Ni Vato, Lok Sahitya | અસાંજો કચ્છ, કચ્છની વાતો

Описание к видео પાંજો કછડો બારે માસ | Asanjo Kutchh | Kutch Ni Vato, Lok Sahitya | અસાંજો કચ્છ, કચ્છની વાતો

પાંજો કછડો બારે માસ
#Kutch #DharamKavi #Kevix #Surat

ધરમ કવિ, ધરમશી ભાઈ ભુવા સુરત થી કેવીકસ મલ્ટીમીડિયા વતી, કચ્છની વાતો લઈને આ ગામડે ગહેંક્યો મોર દ્વારા ગુજરાતી લોક સાહિત્ય ને જીવતું રાખવાનો પ્રયત્ન કરે છે, તો આપ દર્શક મિત્રો ને અનુરોધ કે આપ આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને આપણા મિત્રો અને હિતેચ્છુઓને તથા કલા પ્રેમીઓને શેર કરો.

ગામડે ગહેંક્યો મોર આ ગુજરાતી લોક સાહિત્ય ચેનલ ના માધ્યથી અમે અવનવી વાતો લઈને આપ સમક્ષ પ્રસ્તુત કરવા હર હંમેશ તત્પર હોઈશું... આ ચેનલ ના માધ્યમથી જૂની લોકવાયકાઓ અને ઘણા બધા પ્રેરક પ્રસંગો રજુ કરીશું જેનાથી આપ એક અજાણી દુનિયામાં પ્રવેશ કરશો।
અમારો હેતુ એક માત્ર એવો છે કે આવનારી પેઢી આપણા લોક સાહિત્ય અને ભવ્ય ભૂતકાળ દ્વારા પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે.

Комментарии

Информация по комментариям в разработке