Career in Film Making | Career Counselling in Ahmedabad | Dr Jay's Career Cafe | Episode 9

Описание к видео Career in Film Making | Career Counselling in Ahmedabad | Dr Jay's Career Cafe | Episode 9

Mr Jaswant Gangani with Dr Jay Parmar at Dr. Jay's Career Cafe

ફિલ્મ મેકિંગ એટલે શું? એક ફિલ્મ મેકર બનવા શું કરી શકાય? ફિલ્મ મેકિંગ ફિલ્ડ માં કરિયર કેમ બનાવી શકાય? આવો જાણીએ ગુજરાત ના પ્રખ્યાત ડિરેક્ટર, પ્રોડ્યુસર જસવંત ભાઈ ગાંગાણી પાસેથી,
જસવંત ભાઈ ગાંગાણી, ડૉ જય પરમાર સાથે !

વર્ષ 1973 માં સુરત આવી જસવંત ભાઈ એ નાની નાની વાર્તાઓ લખવાનું ચાલુ કર્યું, વર્ષ 1989 માં આ સફર એક મૂવી પ્રોડક્શન હાઉસ માં બદલાઈ અને ગાંગાણી ફિલ્મ પ્રોડક્શન ની શરૂઆત કરી, ગુજરાત ની ગામડા ની જનતા માં ખુબજ લોકપ્રિય એવા જસવંત ભાઈ એ વર્ષ 1999 માં મન સાઈબા ની મેડીએ થી શરૂઆત કરી અને પ્રથમ ફિલ્મે જ સફળતાઓ ની ઊંચાઈ ઓ આંબી લીધી, ત્યાર બાદ મૈયર માં મનડું નથી લાગતું, માંડવો રોપવો માનારાજ, પાલવડે બાંધી પ્રીત જેવી ખૂબજ સફળ ગુજરાતી ફિલ્મો આપી, વર્ષ 2015 માં એમને બેજુબાન ઈશ્ક હિન્દી ફિલ્મ બનાવી, આ સિવાય જસવંત ભાઈ ગુજરાતી સિરિયલો અને ગુજરાતી સોન્ગ પણ લખે છે, તો આવો જાણીએ ફિલ્મ મેકિંગ માં તમે કેમ કરિયર બનાવી શકો.

Career in Film Making | Career Counselling in Ahmedabad | Dr Jay's Career Cafe | Episode 9 | Jashvant Gangani

Do you want to become a Director or Producer ? Or you want to make your career in Film Industry ? We have Mr Jashvant Gangani in conversation with Dr Jay Parmar.

Dr Jay's Career Cafe - Gujarat's First Career Analysis Program
Dr Jay Brings Gujarat's First Career Analysis Program, Where we can meet celebrities & industry leaders, where we can discuss future, career & success.

Dr jays career cafe's only intention is to give best direction to students and youngsters according to their merits, potential, skill & ability.

On Mantavya News & Our YouTube Channel !
So Stay Tuned ! Keep Watching !
| Dr. Jay's Career Cafe |

#DrJay​​​​​​​​​ #DrJaysCareerCafe​​​​​​​​​ #GujaratiTalkshow​​​​​​​​​ #gujaratirealityshow​​​​​​​​​ #JCC​​​​​​​​​ #Career​​​​​​​​​ #CareerCounselling​​​​​​​​​ #CareerCafe​​​​​​​​​ #Talkshow​​​​​​​​​ #GujaratiTalkshow​​​​​​​​​ #thecareercafe​​​​​​​​​ #careerpath​​​​​​​​​ #careeranalysis​​​​​​​​​ #careeranalyst​​​​​​​​​ #jcc​​​​​​​​​ #GujaratsFirstCareerAnalysisProgram​​​​​​​​​ #whatafter10​​​​​​​​​ #whatafter12​​​​​​​​​ #studentanalysis​​​​​​​​​ #mentor​​​​​​​​​ #gujaratirealityshow​​​​​​​​​ #gujaratireality​​​​​​​​​ #gujaratishow​​​​​​​​​ #mantavyanews​​​​​​​​​ #gujarati​​​​​​​​​ #gujju​​​​​​​​​ #amdavad​​​​​​​​​ #ahmedabad​​​​​​​​​ #whataftergraduation​​​​​​​​​ #motivation​​​​​​​​​ #seh​​​​​​​​​ #indihopes​​​​​​​​​ #gujaratinews​​​​​​​​​ #gujjunews​​​​​​​​ #Careerinfilmmaking​ #Howtobecomefilmdirector​ #Gujratifilms​ #jaswantgangani​ #ganagnimovies

Комментарии

Информация по комментариям в разработке