Paisa અને ગાદીના લોભમાં લાખો બન્યો કોઢીયો | લાખા લોયણ નો ઈતિહાસ | Ramdev Ramayan 1

Описание к видео Paisa અને ગાદીના લોભમાં લાખો બન્યો કોઢીયો | લાખા લોયણ નો ઈતિહાસ | Ramdev Ramayan 1

Paisa અને ગાદીના લોભમાં લાખો બન્યો કોઢીયો | લાખા લોયણ નો ઈતિહાસ | Ramdev Ramayan 1



Story:
હાલનું આટકોટ વિરનગર એ પહેલાં સમઢિયાળા ગામે ઓળખાતું તેવા પાંચ ગામ નો રાજા લાખો હોય છે તે ગામમાં એક ગરીબ લુહાર પરિવાર પણ રહેતા એ લુહાર રામાપીર ના ભક્ત હોય છે અને સાધુ સંતો ની સેવા કરતો તેને એક પૂત્રી હોય છે એનું નામ લોયણ હોય છે લોયણ મોટી થાય ત્યાં એના માતાપિતા સ્વધામ સિધાવી જાય છે હવે આ ગામ નાં પાદરમાં ધર્મશાળા માં સાધુ સંતો ની મંડળી રામદેવ પીર નો અને નિજાર ધર્મ નો પ્રચાર કરતો કરતો આવે છે અને રાત દિવસ પાટોત્સવ ઉજવાય છે ભજન સત્સંગ દેશી ભજન રામાપીર ના ભજન જુના ભજન કીર્તન થાય છે રામાપીર નો પાટ ઉપાસના થાય પછી બાવા ઉગમશી લાખાને અને એની રાણી ને મહાધર્મ નો ઉપદેશ આપી કંઠી બાંધે છે લાખો પૈસા અને ગાદીના લોભમાં ગુરુદ્રોહ કરે છે અને તેના કારણે તેના આખા શરીરમાં કોઢ નીકળી પડે છે શરીર કદરૂપું બની જાય છે લાખા નું સત્કર્મ જોઈને બાવા ઉગમશી લાખા ને આશીર્વાદ આપ્યા અને તેનું શરીર નિરોગી કરી દીધું બોલો રામાપીર ની જય સનાતન ધર્મ ની જય રામદેવપીર
અલખધણી ની જય

ગુજરાતી જ્ઞાન વાર્તા
સત્સંગ ગુજરાતી
રામદેવ રામાયણ રણુજા ધામ
લાખો લોયણ
gujarati satsang katha ramdev pir ni
Juna bhajan ramapir na path
Lakha loyan jivan charitra ramdev pir na parcha
Dharmik itihas gujarati varta satsang video
ramapir na bhajan

   • સતી ડારલદે અને ખીમડીયા કોટવાળ નો ઈતિહ...  
   • રૂપાદે - માલદે નો ઈતિહાસ | સતિ રૂપાદે...  

Ramdev pir seva ashram Rajkot

sitaram 🚩🙏

#લાખા_લોયણ_નોઈતિહાસ #ramdev #satsang #gujaratibhajan #gujarativarta #gujaratikatha #ramdevpirnoitihas #youtube

Комментарии

Информация по комментариям в разработке