અવનવી રેસીપી માટે અમારી ચેનલને subscribe કરવાનું ન ભૂલતા. 👇👇👇👇👇👇👇👇👇👇
/ @tastykitchencenter4867
Welcome to Tasty Kitchen Center,
Welcome to the world of Tasty and healthy food.
આજે આપણે બનાવીશું ડાયાબિટીસ પેસેન્ટ માટે ખાસ ખીચડી. આ ખીચડી ખાવા છતાં ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે. આ ખીચડી જેને ડાયાબિટીસ ન હોઈ એ પણ ખાઈ શકે છે.
Ingredients- (For 4 Persons)
1 કપ જુના પોલિશ વગરના ચોખા,
1 કપ છોતરાવાળી મગની દાળ,
5 લવિંગ,
3 તજ પત્તા,
5 મરી,
1 tbsp જીરૂ,
2 તજ,
થોડી બ્રોકલી,
હાફ સમારેલો કાંદો,
1 સમારેલું રીંગણ,
થોડી સમારેલી દૂધી,
થોડા લીલી તુવેરનાં દાણા,
1 ગલકું,
1 tbsp તેલ,
1 કાચું કેળું,
1 tbsp ગ્રીન ચટણી,
1 tbsp હળદર પાવડર,
1/2 tbsp મરચું પાવડર,
1 tbsp ધાણા પાવડર અને મીઠું,
2 tbsp કાળા તલ.
વિડિઓ મુજબ બનાવો સરસ બનશે. બધા ને ભાવશે.
વિડિઓ પસંદ આવે તો Like, Share and Subscribe કરવાનું ન ભૂલતા.
તમારો અનુભવ comment section માં જરૂર જણાવો.
Facebook પર અમારી ચેનલ follow કરો જેથી latest રેસીપી તમને મળ્યા કરે-
/ about
તમે Instagram પર પણ follow કરી શકો.
https://instagram.com/tasty_kitchen_c...
Recipe By,
Dr. Bhargvi Patel,
BHMS,
Surat
Thank You,
Team Tasty Kitchen Center.
#ડાયાબિટીસ_ખીચડી #ડાયાબિટીસ #diabetes #ડાયાબિટીસ_રેસીપી #diabetes_recipe #rice_diabetes
diabetes, diabetes recipe, diabetes rice, ડાયાબિટીસ રેસીપી, ડાયાબિટીસ, ડાયાબિટીસ કંટ્રોલ, diabetes control, diabetic, diabetic rice, Tasty Kitchen Center, low carb recipe, food in diabetes, rice in diabetes, food, કેવી રીતે બનાવવું, How to control diabetes, ડિયાબિટીસ કંટ્રોલ કેવી રીતે કરવું, ડાયાબિટીસ પેશન્ટ રેસીપી, dayabitis dava gujarati, Dayabitis, ડાયાબિટીસ ની દવા, ડાયાબિટીસ નો ઈલાજ, ડાયાબિટીસ ખોરાક, dayabitis ma shu khavu
Информация по комментариям в разработке