ભગવાન સર્વ કર્તાહર્તા છે તે કઈ રીતે સમજવું , Part 2, Kalpeshbhai Bhatt, Baps Pravchan, Baps Katha

Описание к видео ભગવાન સર્વ કર્તાહર્તા છે તે કઈ રીતે સમજવું , Part 2, Kalpeshbhai Bhatt, Baps Pravchan, Baps Katha

ભગવાન સર્વ કર્તાહર્તા છે તે કઈ રીતે સમજવું ?, Part-2, ભગવાનની દ્રષ્ટિએ તો આ લોક ભોગ ધૂડ જ છે, યોગીબાપા કે અમે અતિશય રાજી થઈએ તો તમારા બૈરા છોકરા મરી જાય તમારા ઘરબાર વેચાઈ જાય અને તમે રોડ પર આવી જાવ રાન રાન અને પાન પાન થઈ જાવ, સુડીનું દુઃખ આવે અને ભગવાન બાજુમાં ઊભા હોય તો એવો સંકલ્પ પણ ના થાય કે ભગવાન મને આ દુઃખમાંથી છોડાવે, Kalpeshbhai Bhatt, Baps Pravchan, Baps Katha

Комментарии

Информация по комментариям в разработке