આ રીતે મગનું શાક બને ત્યારે રોટલી ઓછી જ પડે | Mag nu shak by Trusha | Mung ki sabji | Gujarati shak.

Описание к видео આ રીતે મગનું શાક બને ત્યારે રોટલી ઓછી જ પડે | Mag nu shak by Trusha | Mung ki sabji | Gujarati shak.

#Trushastaste_Gujarati #magnushak #naviritemagnushak #magnivadi #magnushakbanavvanirit ‪@NehasCookBookGujarati‬

નવી રીતે ફુલાવરનું શાક :    • આ રીતે ફુલાવરનું શાક બનાવી લીધું તો પ...  

6 અલગ રીતે ભીંડાનું શાક :    • શાક 1 સ્વાદ અનેક - ઝડપથી બની જતા અલગ ...  

નવી રીતે ગુવાર બટેટાનું શાક :    • એક વખત મારી રીતે ગુવાર બટેટાનું શાક બ...  

ભરેલાં કારેલાનું શાક :    • વરસાદમાં ખાવાની મજા આવે એવું જરાય કડવ...  

પંજાબી શાકને ટક્કર મારે એવું તુરીયાનું શાક :    • પંજાબી શાકને ટક્કર આપે એવી નવી રીતે ત...  

પ્રસંગમાં બને એવું ટિંડોરા બટેટાનું શાક :    • લગ્નપ્રસંગમાં હોય તેવું ટીંડોળા-બટાકા...  

વિવિધ શાકની રેસિપી :    • શાક રેસિપી  

INGREDIENTS :
1/2 વાટકી પલાળેલા મગ
5-6 લસણની કળી
1 આદુનો ટુકડો
1/4 કપ કોથમીર
1 તીખું લીલું મરચું
મીઠું સ્વાદ પ્રમાણે
ચપટી હળદર
3 ટે સ્પૂન તેલ
1/2 ટી સ્પૂન જીરુ
1 સુકુ લાલ મરચું
1 ચમચી લસણની કટકી
1/4 ચમચી હિંગ
2 ચમચી મગની પેસ્ટ
1/4 કપ ઝીણી સુધારેલી ડુંગળી
1/4 કપ ઝીણું સમારેલું ટમેટું
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી ધાણાજીરું પાવડર
પાણી જરૂર મુજબ
2 ચમચી જીણી સુધારેલી કોથમીર

આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏

Hindi channel link :    / trushastastehindi  

Facebook link :   / trushas-taste-107072164804238  

Gujarati vartao :    / @gujarati-op6bv  

Thank you for your love and support 🙏🙏

Комментарии

Информация по комментариям в разработке