Rakesh Barot | નોનપણ ની યાદ | Nonpan Ni Yaad | New Gujarati Bewafa Song 2023 | ગુજરાતી ગીતો

Описание к видео Rakesh Barot | નોનપણ ની યાદ | Nonpan Ni Yaad | New Gujarati Bewafa Song 2023 | ગુજરાતી ગીતો

રાકેશ બારોટનું આ નવું ગીત નોનપણ ની યાદ બતાવે છે કે બાળપણમાં જે પ્રેમ કરે છે તે સૌથી વધુ સમય સુધી હૃદયમાં રહે છે.

Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
https://bit.ly/3D9eMLO

બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:

Gaana https://tinyurl.com/4hc5a5ey
JioSaavn https://tinyurl.com/enyrbhr5
Spotify https://tinyurl.com/yck3ka8t
Resso https://m.resso.com/ZSdMFWBsY/
Wynk https://wynk.in/u/IxmkVYy6D
Jalso https://tinyurl.com/ujcx92f4
Hungama https://tinyurl.com/yckzfbdy
Amazon https://tinyurl.com/2p8zjvvh
Apple https://tinyurl.com/2vz3t733
Youtube https://tinyurl.com/yc4ppc29

Credits:
Singer: Rakesh Barot
Artists: Rakesh Barot, Chaya Thakor
Producer: Red Velvet Cinema
Concept-Screenplay: Purvi Vasava
Director: Faruk Gayakwad, Naresh Rajput
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Ravi Nagar, Rahul Nadiya
Lyrics: Chandu Raval
D.O.P: Shehzad Mansuri, Brijesh Gurajar
Edit: Naresh Rajput (Happy Movies)
Co.Artist: Amrat Raval, Navin Raval
Makeup: Rakesh Rathor
Production: Mahesh Prajati
Lighting: Mahesh Prajapati
Background music: Dhruvin Mevada
Special Thanks: Parbatji(Okhapura)

Lyrics:

ગાયક: રાકેશ બારોટ
સંગીત: રવિ નાગર, રાહુલ નાડીયા

હે મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
હે મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો

આ દિલ ને આયી બચપણ ની યાદ
આયી નોનપણ ની યાદ
હે મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
હે હે મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો

હો એને જોઈને હરખ નો આંસુ આયો
મારા ખોળીયા માં એ જીવ પાછો લાયો
હો એને જોઈને દલ માં ટાઢક થઇ ગઈ
પણ મારી મન ની વાતો મન માં જ રઈ જય
હે કોઈ ના ખભા ઉપર કોઈ નો હતો હાથ
હવે કરવી નથી બીજી કોઈ વાત
મારો વર્ષો પછી પ્યાર મને જોવા મળ્યો
એ મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો

હો માતા મારી કરે એને દુઃખ નો દાડો ના આવે
ભલે મારી હોમેં એ તો નજર ના મિલાવે
હો જબરી આ જિંદગી માં મોજ થી એ તો માલે
એના પેલા પ્રભુ મોત મને વેલુ આલે

એ મારા સપના ભલે ધૂળ ધોળી થાય
અમે ભલેને રોતા રઈ જાય
હે મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
એ ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
હે મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો

(English)

He Mane Varsho Pachi Pyaar Maro Jova Malyo
Ghana Varsho Pachi Pyaar Maro Jova Malyo
He Mane Varsho Pachi Pyaar Maro Jova Malyo

Aa Dil Ne Aayi Bachpan Ni Yaad
Aayi Nonpan Ni Yaad
He Mane Varsho Pachi Pyaar Maro Jova Malyo
He He Mane Varsho Pachi Pyaar Maro Jova Malyo

Ho Ene Joine Harakh No Aasu Aayo
Mara Kholiya Ma E Jiv Paacho Layo
Ho Ene Joine Dal Ma Tadhak Thai Gai
Pan Mari Man Ni Vaato Man Ma J Rai Jai
He Koi Na Khabha Upar Koi No Hato Haath
Have Karvi Nathi Biji Koi Vaat
Maro Varsho Pachi Pyaar Mane Jova Malyo

Ho Mata Mari Kare Ene Dukh No Dado Na Aave
Bhale Mari Home E To Najar Na Milave
Ho Javari Aa Jindagi Ma Moj Thi E To Maale
Ena Pela Prabhu Mot Mane Velu Aale

E Mara Sapana Bhale Dhul Dholi Thay
Ame Bhalene Rota Rai Jaay
He Mane Varsho Pachi Pyaar Maro Jova Malyo
E Ghana Varsho Pachi Pyaar Maro Jova Malyo
He Mane Varsho Pachi Pyaar Maro Jova Malyo


#RakeshBarot
#NonpanNiYaad
#SaregamaGujarati
#LatestSadSong2022
#NewGujaratiSong
#GujaratiSadSong


Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
   / saregamagujarati  

Follow us on -
Facebook:   / saregama  
Twitter:   / saregamaglobal  

Комментарии

Информация по комментариям в разработке