Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть રીંગણી ની ડોકામરડી અને ફળકોરીખાનાર ઈયળ નું ફેરોમોન ટ્રેપ થી નિયંત્રણ control of brinjal fruit borer.

  • Hepil Chhodavadiya
  • 2021-06-03
  • 16880
રીંગણી ની ડોકામરડી અને ફળકોરીખાનાર ઈયળ નું ફેરોમોન ટ્રેપ થી નિયંત્રણ control of brinjal fruit borer.
  • ok logo

Скачать રીંગણી ની ડોકામરડી અને ફળકોરીખાનાર ઈયળ નું ફેરોમોન ટ્રેપ થી નિયંત્રણ control of brinjal fruit borer. бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно રીંગણી ની ડોકામરડી અને ફળકોરીખાનાર ઈયળ નું ફેરોમોન ટ્રેપ થી નિયંત્રણ control of brinjal fruit borer. или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку રીંગણી ની ડોકામરડી અને ફળકોરીખાનાર ઈયળ નું ફેરોમોન ટ્રેપ થી નિયંત્રણ control of brinjal fruit borer. бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео રીંગણી ની ડોકામરડી અને ફળકોરીખાનાર ઈયળ નું ફેરોમોન ટ્રેપ થી નિયંત્રણ control of brinjal fruit borer.

🍆🍆🍆🍆🍆🍆🍆

સામાન્ય રીતે રીંગણી માં જ્યારે ડોકા મરડી અને ફળ કોરીખાનાર ઈયળ આવે ત્યારે તેનું નિયંત્રણ ખેડૂત માટે માંથા નો દુઃખાવો સાબિત થાય છે.

કારણ કે....ખુબજ મોંઘા ભાવ ની દવા પણ આ ઈયળ ને કાબુ માં નથી લઈ શકતી.

🔱 પરંતુ વોટા ટી ટ્રેપ લગાવનાર ખેડૂત ને ડોકા મરડી કે ફળ છેદક ઈયળ ની કોઈ ચિંતા નથી.

કારણ કે.... તેમણે પોતાના ખેતર માં આ નુકશાન કારક ઈયળ ના ફૂદા ને આકર્ષિત કરી તેનો નાશ કરી શકે તેવી વોટા ટી ટ્રેપ લગાવી છે. 😎🤘🏽💪🏼

👉🏾 ફોટોગ્રાફ માં દર્શાવ્યા પ્રમાણે વોટા ટી ટ્રેપ માં નુકસાનકારક ડોકા મરડી ના નર ફુદા પકડાઈ જાય છે.
તેથી તેનો વંશવેલો આગળ વધતો નથી.
જેથી આ ટ્રેપ દ્વારા કોઈ પ્રકાર ની રસાયણિક દવા નાખ્યા વગર ઈયળનું નિયંત્રણ થાયછે.

👉🏾 આ ટ્રેપ કિંમતે પણ સસ્તી હોય છે. અને વીઘા દીઠ ૨ ટ્રેપ લગાવીએ તો પણ અસરકારક નિયંત્રણ મળે છે.

#Hepil chhodavadiya
Farm meneger
Krishi vigyan Kendra-kodinar ( gir - somnath)
98245 83354

#રીંગણી
#રીંગણ
#ringni
#brinjal
#dokamardi
#ડોકામરડી

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]