Ha Baai | Aniruddh Ahir | Navratri Special Song 2020 | Maa Vagheshwari Song

Описание к видео Ha Baai | Aniruddh Ahir | Navratri Special Song 2020 | Maa Vagheshwari Song

Ha Baai is not just a song but it's entire Universe prayer!

જય શ્રી મા વાઘેશ્વરી
દુહો
વાઘેશ્વરી વરદાઇની, મા પરમેશ્વરી પ્રાણદાત્
શ્વાસે શ્વાસે મા ઈશ્વરી, માડી વિશ્વેશ્વરી વિખ્યાત.

(છંદ હરીગીત)
સમરણ કરું મા શારદા, વાણી રૂપે વાઘેશ્વરી,
સંતાપ સઘળા ટાળજો, મા આદ્યશક્તિ ઇશ્વરી.
કરણી અને કથની તણાં સહું દોષને પરખાવજૈ,
અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે.

દુઃખ, દર્દ આવે છો ભલે સઘડા મળી સંસારમાં,
સમ ભાવથી ભજતો રહું તુજ નામના વિસ્તારમાં
માંગું ફકત મા એટલું બસ સહનશક્તિ આપજે,
અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે.

હસતી કદી, રડતી કદી, પડતી ને આખડતી રહી,
પળ પળ લપસતી જીંદગી, તુજ તાંતણે ટકતી રહી,
જંજારની રંઝાડથી આઇ આવને ઉગારજે,
અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે.

હાકલ કરે, હાજર થતી, હાબાય ધ્રોડી આવતી,
સમરુ હબાઇ માતને, ત્યાં ગગન નાદ ગજાવતી.
ભટકેલ ભોળા બાળને, મા ભગવતી ભવ તારજે,
અરદા કરું મા આટલી હાબાય હામું પુરજે.

વંદન કરું વાઘેશ્વરી, ભવતારીણી માતેશ્વરી,
ભુલો સહીત સૌ બાળને સ્વિકારજો પરમેશ્વરી.
લખણે કદી લપસું તો મા લપડાક મારી વારજે,
અરદા કરું મા આટલી હાબાય હામું પૂરજે.

શ્રી મા વાઘેશ્વરીના ચરણોમાં

રચયિતા - રમેશ છાંગા
-મમુઆરા
-----------------------------------------------------------------
Singer - Aniruddh Ahir
Lyrics - Ramesh Chhanga / Aniruddh Ahir
Composer - Aniruddh ahir
Music, Mix & Master - Shivam Gundecha @ Shiv Music Studio - Adipur
Cinematography - Varun Vyas ( SMARYA)
Choreographer - Manish Bhatti
Make Up Artist - Anjali Rajgor
Video Featuring :
Dhol - Sagar Dave
Benjo - Kalpesh Marvada
Violin- Dharam Antani
Shehnai _ Dinesh Nut
Garva Dipsha
Ladak Jagruti
Makwana Kundan
Chavda Komal
Jahanvi Pandya
Labdhi Shah
Shreya Ahir
Vandana Dhandhukiya
Barot Mehul
Barot Bhavani
Chaudhri Hitesh
Krenil Khatri
Prakash Noriya

Follow us on :
Facebook-  / anu.ahir.3  
Instagram-https://instagram.com/aniruddh__ahir?...


Audio Platform :
Jiosaavn : https://www.saavn.com/s/song/english/...
Spotify : https://open.spotify.com/track/5XWL8L...
Apple Music :   / ha-baai-single  

આદ્યશક્તિ જગત જનની મા વાઘેશ્વરીના ચરણોમાં વંદન.
કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના હબાય ગામે મા વાઘેશ્વરીના બેસણા છે. હબાય શબ્દ એ મુળ "હા'બાઈ" નું અપભ્રંશ છે. પુર્વે આ ગામ હા'બાઈ ને નામે ઓળખાતુ. અહિં પ્રકૃતીના સાનિધ્યમાં વાઘેશ્વરી માતાજીનું મંદિર આવેલુ છે, જે હાબાઈ માતાજી, હબાઈ માતાજી કે હાબાય માતાજી તરીકે પણ ઓળખાય છે.

Комментарии

Информация по комментариям в разработке