લગ્ન માંગલ્ય : વિવાહ કે વિવાદ ॥ રઈશ મનીઆરનું વિચારપ્રેરક પ્રવચન

Описание к видео લગ્ન માંગલ્ય : વિવાહ કે વિવાદ ॥ રઈશ મનીઆરનું વિચારપ્રેરક પ્રવચન

લગ્નથી એક નવો પરિવાર અસ્તિત્વમાં આવે છે માનવજાત જેટલો જવાબદારીપૂર્ણ ગૂંથેલો પરિવાર બીજા પ્રાણીજગતમાં નહીં જોવા મળે
એ રીતે લગ્નની વ્યવસ્થા આપણી પરંપરા માટે પ્રાણવાયુ છે
જો તમે એને અનિષ્ટ સમજો તો મોટાભાગના લોકો માટે અનિવાર્ય અનિષ્ટ છે
એક સફળ લગ્ન માનવતાને એની ઉચ્ચતમ અવસ્થા પર લઈ જાય છે
અને એક નિષ્ફળ લગ્ન વ્યક્તિઓને જ નહીં, બે પરિવારોને છિન્નભિન્ન કરી નાખે છે
તો સફળ અને સરસ સંસાર માટે કઈ વાતો મહત્વની છે, એ વિશે પચીસેક મિનિટનો આ વિચારપ્રેરક વિડિયો છે. આ વાતો યુવાન યુવતીઓ માટે પણ છે અને વડીલો માટે પણ છે. આશા છે, લગ્નમાંગલ્ય અને પ્રસન્ન દાંપત્ય વિશેનું આ રસપ્રદ વકતવ્ય આપને ગમશે.


મિત્રો આપને આ વિડિયો ગમી હોય તો like કરશો. હજુ સુધી ચેનલ subscribe ન કરી હોય તો કરી દેશો. આ પોસ્ટની લિંક કોપી કરીને આપના સમરસિયા મિત્રો સાથે લિંક ફેસબૂક, વોટસ એપ વગેરે એપ પર શેર કરી શકો છો. આપના પ્રોત્સાહન અને હૂંફથી અમને આવી વધુ વિડિયો બનાવવાનો ઉમળકો પ્રાપ્ત થશે.
ગુજરાતી ભાષામાં શિષ્ટ હાસ્ય અને સાહિત્યની સાથે સાથે જીવનઉપયોગી પોસ્ટ ક્રિએટ કરવાનું મારું લક્ષ્ય છે. ક્યારેક કવિ તરીકે, ક્યારેક કલાકાર તરીકે, ક્યારે મનોરંજન લઈને તો ક્યારેક મોટીવેશન લઈને હાજર થઈશ. આવી વધુ સામગ્રી માટે આપ મારા ફેસબૂક પેજની વિઝિટ કરી શકો છો.

Комментарии

Информация по комментариям в разработке