Vijay Rupani Opens Up on Resignation, Narendra Modi, RSS, Congress, Emergency, Personal Life, Son

Описание к видео Vijay Rupani Opens Up on Resignation, Narendra Modi, RSS, Congress, Emergency, Personal Life, Son

આ ખાસ પોડકાસ્ટમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શ્રી વિજય ભાઈ રૂપાણી સાથે ખુબ ઊંડાણમાં ઘણી બધી એવી વાતો કરી છે જે પેલા ક્યારે પણ નથી થઇ. હાલમાં પંજાબ માટેના ભાજપના પ્રભારી વિજય ભાઈ રૂપાણી, તેમના રાજકીય સફરની વાતો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સાથેના એમના સબંધો વિશે ખુલ્લા મનથી ચર્ચા કરે છે.

બર્મામાં જન્મ થવાથી લઇ ને બાળપણથી આર.એસ.એસ. સાથે જોડાયેલા વિજયભાઈ, નરેન્દ્ર મોદીને પ્રથમ વખત કેવી રીતે મળ્યા એ પળોને યાદ કરે છે. તેઓ કોંગ્રેસના શાસન દરમિયાન ભોગવેલી તકલીફોને પણ ઉજાગર કરે છે. જયારે તેઓ રાજકોટ મહાનગરપાલિકા ના મેયર હતા ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ નું શાશન હતું અને તેઓને કેવી રીતે પરેશાન કરવામાં આવ્યા હતા એની પણ વાતો ખુલી ને કરે છે. આ ઉપરાંત, 1975ના કટોકટીના સમયે એમની ધરપકડ કરવામાં આવેલી એ અનુભવો વિશે પણ વાત કરે છે.

શંકરસિંહ વાઘેલા એ જયારે ભાજપમાં બળવો કર્યો ત્યારે નરેન્દ્ર મોદી એ કેવીરીતે પાર્ટી ને જોડી રાખવાનું કામ કર્યું એની પણ વાતો એમને ઊંડાણ થી કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રીની ભૂમિકામાં એમને કરેલા વિકાસના કર્યોની પણ વાતો થઇ. અંતમાં, પોતાના પુત્ર વિષે વાત કરતા વિજય ભાઈ ભાવુક થઇ જાય છે. પોતાના પરિવાર અને એમના સાસુ સાથેના પ્રધાનમંત્રી મોદી સાથેના ખાસ મમતા ભર્યા સંબંધોની વાતો પણ કરે છે. ખુબજ ભાવનાત્મક અને નિતાંત વ્યક્તિગત પળોને વિજય ભાઈ આ પોડકાસ્ટમાં શેર કરે છે.

આ એપિસોડમાં, વિજય ભાઈ રૂપાણીના અલગ અને ખૂબ ઇમોશનલ અભિગમ સાથે જોવા મળશે. ગુજરાતના આ આદરણીય નેતાના જીવનના અલગ પાસાઓને જાણવાની આ પોડકાસ્ટમાં એક અનોખી તક મળે છે.

In this Podcast of "The Modi Chronicles" series, we are joined by Shri Vijay Rupani, former Chief Minister of Gujarat and one of BJP’s senior leaders. Currently the BJP Prabhari of Punjab, Vijay Bhai opens up about his journey in politics and his special bond with Prime Minister Narendra Modi.

Starting with his childhood in Burma and early days in the RSS, Vijay Rupani shares his first memories of meeting PM Modi. He talks about the challenges he faced during Congress rule, including his time as Mayor of Rajkot Municipal Corporation, where he had to work hard despite political obstacles put across by Congress. He also shares intense memories from the Emergency of 1975, when he was jailed for over a year.

Rupani gives us rare insights into historic moments like the Navnirman Andolan, the founding days of BJP, and how Modi’s leadership held the party together through tough times, including Shankarsinh Vaghela’s rebellion.

As Chief Minister of Gujarat, he led many key projects, including PM Modi’s dream project, the Statue of Unity, which was completed in record time. In deeply personal moments, he talks about his late son and his mother-in-law’s close connection with Modi, showing a very emotional side of his life.

This episode offers a new perspective on Vijay Rupani, filled with stories of challenges, growth, and close friendship with Modi. It’s a must-watch for anyone wanting to see a different side of one of Gujarat’s most respected leaders.

Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster
Instagram:   / jay.thadeshwar  
LinkedIn:   / jaythadeshwar  

Guest: Vijay Bhai Rupani Former Chief Minister of Gujarat
Instagram:   / vijayrupanibjp  
X: https://x.com/vijayrupanibjp

Subscribe To Podcast Channel:
   / @jay.thadeshwar  

Follow BJP Gujarat:
Instagram:   / bjp4gujarat  
X: https://x.com/bjp4gujarat
YouTube:    / @bjp4gujarat  

#vijayrupani #narendramodi #podcast #gujaratcm #amitshah #bhupendrapatel #jaythadeshwar #politics #gujaratpolitics #gujaratnews #nitinpatel

==========

00:00 - Teaser
02:55 - Vijay Rupani નું અનોખું Introduction
05:00 - બર્મામાં જન્મ અને નાનપણ થી RSS સાથેનો સબંધ
10:14 - "મારા લગ્નમાં નરેન્દ્ર ભાઈ આવેલા"
11:38 - "એમને મારા સાસુની બનાવેલી પુરાણપુરી બૌ ભાવતી"
14:28 - 1975 Emergency માં ધરપકડ અને 1977 ની ચૂંટણી
18:28 - ભાજપ પાર્ટી કેવી રીતે બની?
20:48 - પોલિટિક્સ માં નાની જાતિઓ ની ચિંતા નરેન્દ્ર ભાઈએ કરી
23:15 - કોંગ્રેસ ના શાશન માં ગુજરાતમાં થતી તકલીફો
26:58 - શંકરસિંહ વાઘેલાનો બળવો અને મોદી ને દિલ્લી મોકલવામાં આવ્યા
31:15 - 2001 માં મોદી સાહેબ માટે સીટ કેવી રીતે નક્કી થઇ?
35:50 - શું શીખવા જેવું છે નરેન્દ્ર ભાઈ પાસે થી?
33:31 - ગુજરાત ટુરિઝમ ની શકલ બદલાવી નાખી
42:16 - રૂપાણી CM કેવી રીતે બન્યા? આખી ઘટના એમના શબ્દો માં
43:46 - સાહેબ ગુજરાતની કેટલી ચિંતા કરે છે?
45:07 - Statue of Unity નો મજેદાર કિસ્સો. રાતે 12 વાગે દૂધ પૌઆ ખાધા.
48:42 - સાહેબનો અથાગ પરિશ્રમ
52:31 - CM તરીકે મોટા પગલાંઓ ક્યાં ભર્યા?
56:21 - મોદી સાહેબનું ભાવનાત્મક પાસું જેની વાતો ઓછી થાય છે
59:23 - વિજય ભાઈનું બાળપણ
1:01:29 - વિજય ભાઈનો જૂનો બિઝનેસ અને ધંધામાં સફળતા
1:02:01 - જયારે એમના નાના દીકરાનું અવસાન થયું
1:03:48 - કાઠિયાવાડ પ્રત્યેનો પ્રેમ
1:05:25 - નવી પેઢીના રાજનેતાઓ માટે એમની સૂચના

Комментарии

Информация по комментариям в разработке