#Passion_Fruit

Описание к видео #Passion_Fruit

સુરતના સણિયા હેમદના ખેડૂત અશ્વિનભાઇ નારિયા વર્ષોથી ગાય આધારિત ખેેેતી કરી રહ્યા છે. તેમણેે કોઠાસૂઝથી પેશન ફ્રુટ (કૃષ્ણ ફળ)ની ખેતી કરી એક વીંઘામાં લાખોના વળતરનો માર્ગ શોધ્યો છે. તેમની સાથે વિસ્તારથી પેશન ફ્રુટની ખેતી વિશે વાત કરાઇ છે. આ સાથે બીજામૃત સંસ્કારની પણ તેમની સાથે વિડીયોમાં વાતચીત કરવામાં આવી છે. વિડીયોને અંત સુધી માણજો.

Ashwinbhai Naria, a farmer from Sania Hemad in Surat, has been doing cow based farming for years. He has cleverly cultivated Passion Fruit (Krishna fruit) and found a way to return millions in one vingha. They have been talking about the cultivation of passion fruit from the area. Along with this, Bijamrut Sanskar has also been discussed with him in the video. Enjoy the video to the end.

------------------------------
   • પાંચ સંસ્કારની ખેતી| #અગ્નિહોત્ર યજ્ઞ...  
   • Multilayer Farming | પંચસ્તરિય બાગબાન...  
   • #Terrace_Garden વેલા પર બટેટા ઉગાડવાન...  
   • #Smart_Farming | #Progressive_Farmer ...  
   • 25 lakh income | જમનાબેન નકુમ | પશુપા...  
   • Female_Farmer | ગઢડાના રેખાબેન વિરાણી...  
   • Female Farmer | નવસારીના મહિલા ખેડૂત ...  
   • સુરતની શિક્ષિકાએ ઘરઆંગણે ૬૦થી વધુુફળન...  
   • #Terrace_Garden વેલા પર બટેટા ઉગાડવાન...  
   • #Terrace_Garden |ફીટનેશ ટ્રેનર સાવી મ...  
   • સજીવ ખેતી થકી ગણદેવીના વાસણ ગામના મહિ...  
------------------------------
Video Creator: Khyati Joshi, Writer-Journalist – Surat_Gujarat.
Video Edited: Khyati Joshi
Video Filmed By: Nehal Surati, Surat_Gujarat.
Back Ground Music Credit to : Yashvi Rawal, Gandhinagar_Gujarat.

Комментарии

Информация по комментариям в разработке